કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ કણજારીયા નામના 38 વર્ષના સતવારા યુવાન ગત તારીખ 18 જૂનના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. 37 ટી. 6730…
View More કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનાં યુવાનનું ટ્રક પલટી જતાં મૃત્યુaccident
ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ
રાજુલા નેશનલ હાઇવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માત સમાચાર મળી રહ્યા છે. વહેલી સવારે જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી…
View More ધાતરડીના પુલની રેલીંગ તોડી નીચે ખાબકેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, એક વ્યક્તિ જીવતી ભૂંજાઈજામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજા
જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતુ દંપતિ પાંચ વર્ષના પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયુ હતું. જયા પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.…
View More જામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજાજસદણ પાસે ઓવરસ્પીડ બસ પલટી, 11ને ઇજા
સુરતથી દેરડીકુંભાજી જતી ખાનગી બસના ચાલકે કાવા મારી સજર્યો અકસ્માત જસદણ નજીક વહેલી સવારે ઓવરસ્પીડમાં જઇ રહેલી સુરત-દેરડીકુંભાજી રૂટની ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો…
View More જસદણ પાસે ઓવરસ્પીડ બસ પલટી, 11ને ઇજારાજુલા બાયપાસ પર તુફાન જીપ વીજપોલ સાથે અથડાતાં 18ને ઈજા
અમરેલી જિલ્લાના રાજુલા શહેર નજીક આવેલા બાયપાસ રોડ પર મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાત્રા પૂર્ણ કરીને પોતાના વતન…
View More રાજુલા બાયપાસ પર તુફાન જીપ વીજપોલ સાથે અથડાતાં 18ને ઈજાજીનીયસ અને પરિશ્રમ સ્કૂલની બે બસ વચ્ચે અકસ્માત
સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ચમત્કારીક બચાવ, ચાલક સહિત બેને ઇજા, કાલાવડ રોડ ઉપર બનાવ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે કાલાવડ…
View More જીનીયસ અને પરિશ્રમ સ્કૂલની બે બસ વચ્ચે અકસ્માતરેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યા
અસહ્ય ગરમીમાં વાહનચાલકો સંયમ ગુમાવવા લાગ્યા, મવડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ, સેટેલાઇટ ચોકમાં સામાન્ય અકસ્માતમાં મહિલાની બઘડાટી રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કડક કામગીરી…
View More રેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યાહિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોત
મુંડન વિધિમાંથી પરત ફરતા હતા, બોલેરોના બે ટુકડા થઇ ગયા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી ગઇકાલે મોડી રાત્રે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ચંબા-મસરુંદ…
View More હિમાચલ પ્રદેશમાં મધરાત્રે બોલેરો ખીણમાં ખાબકતાં 7 લોકોનાં મોતબદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોત
યુપીના બદાયૂંમાં માર્ગ અકસ્માતમાં છ મહિલાઓના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા. મહિલાઓ લગ્નની ભેટો પહોંચાડવા માટે ઇ-રિક્ષામાં તેમના પિયરના ઘરે જઈ રહી હતી.…
View More બદાયુમાં માર્ગ અકસ્માતમાં લગ્ન વિધિમાં જતી 6 મહિલાના મોતમહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલ
ભાવનગર જિલ્લાના મહુવા નજીક વિદેશી દારૂૂ ભરેલ innova કાર ને અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર દારૂૂની રેલમ છેલ થઈ હતી. અકસ્માત બાદ કાર નો ચાલક…
View More મહુવા નજીક કારને અકસ્માત: રસ્તા પર દારૂ બિયરની રેલમછેલ