અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત…
View More અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોતaccident
ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર…
View More ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોતરાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને…
View More રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોતઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઇ, RK યુનિ.ના કર્મચારીનું મોત
શહેરની ભાગોળે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં નોકરી કરતો સુલતાનપુરનો યુવાન કાર લઇ નોકરી ઉપર આવતો હતો ત્યારે ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાતા…
View More ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઇ, RK યુનિ.ના કર્મચારીનું મોતનડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, 3નાં કરુણ મોત
રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે. આજે બે અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ…
View More નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, 3નાં કરુણ મોતદિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇ
જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને…
View More દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇરાજકોટથી દ્વારકા જતાં પરિવારની કારને કુરંગા પાસે અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા
રાજકોટના દર્શનાર્થીઓ આજરોજ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે કુરંગા ગામ નજીક તેમની કાર રોડની એક તરફ ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોને ઇજાઓ…
View More રાજકોટથી દ્વારકા જતાં પરિવારની કારને કુરંગા પાસે અકસ્માત નડ્યો, પાંચ ઘવાયારાજકોટમાં અમદાવાદ વાળી કારચાલકે બે બાઇકને ઉલાળ્યા
અમદવાદ બાદ રાજકોટમાં પણ હીટ એન્ડ રનની ઘટનામાં એક કોઠારિયા રોડ ઉપર ર્ક આઈ-10 કાર ના ચાલકે બે મોટરસાયકલએ હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી દેતા…
View More રાજકોટમાં અમદાવાદ વાળી કારચાલકે બે બાઇકને ઉલાળ્યાખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે.…
View More ખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માતIPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના
કર્ણાટકના હાસન જિલ્લામાં તેમની પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવા જઈ રહેલા ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) અધિકારીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે કર્ણાટક કેડરના…
View More IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના