બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…
View More રાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોતaccident
ખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોત
ખંભાળિયા – જામનગર માર્ગ પર મંગળવારે સાંજના સમયે એક મોટરસાયકલ આડે આખલો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવની વિગત એવી…
View More ખંભાળિયા-જામનગર રોડ પર અકસ્માત, ભાતેલ ગામના બાઇકચાલક યુવાનનું મોતવાંકાનેર પાસે ટ્રક અડફેટે પિતા-પુત્રીનુ મોત: માતા-પુત્રીની હાલત ગંભીર
રાતીદેવડીનુ દંપતી બંને પુત્રીને લઇ સાતમી એનિવર્સરીએ સાસુના આશીર્વાદ લઇ પરત ફરતા ધટી વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈકમાં પસાર થતાં…
View More વાંકાનેર પાસે ટ્રક અડફેટે પિતા-પુત્રીનુ મોત: માતા-પુત્રીની હાલત ગંભીરજોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોત
ટ્રેકટરચાલકની ઘરપકડ કરતી પોલીસ જામનગર જિલ્લાના જોડિયા નજીક કેસિયા ગામ પાસે પરમદિને સાંજે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતાફે, અને બે વ્યક્તિના અંતરિયાળ…
View More જોડિયાના કેશિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત: બે મોતકર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોત
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રિપર…
View More કર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોતવેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત
વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…
View More વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોતજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુસાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના…
View More સાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજાજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોતમોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત
મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે…
View More મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત