બોટાદ જિલ્લામાં સારંગપુર-સેંથળી રોડ પર બે બાઈક વચ્ચે સામસામે થયેલી ભીષણ અથડામણમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની હાલત ગંભીર…
View More બોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયાaccident
મહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક અકસ્માત, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલ
મહારાષ્ટ્રમાં નાસિક-મુંબઈ હાઈવે પર ગઈ કાલે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ધુલેથી મુંબઈ જઈ રહેલા લોખંડના સળિયા ભરેલી ટ્રકને પાછળથી ટેમ્પોએ ટક્કર…
View More મહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક અકસ્માત, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત, અનેક ઘાયલકન્નૌજ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ઇમારતનો લીંટલ ધરાશાયી થતાં મજૂરો દટાયા, 23 મજૂરો ઘાયલ
ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. રેલવે સ્ટેશન પર ઇમારતનો લીંટેલ…
View More કન્નૌજ રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ઇમારતનો લીંટલ ધરાશાયી થતાં મજૂરો દટાયા, 23 મજૂરો ઘાયલકેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે…
View More કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જીલાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યા
કારચાલક જ હોસ્પિટલે લઇ ગયો પણ જીવ બચાવી શકયો નહીં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ મહિલા ને…
View More લાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યાજસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત
જસદણ શહેરમાં વીંછિયા રોડ પર ચામુંડા માતાજીના મઢ પાસેથી પસાર થતા બાઈક ચાલક કોઈ કારણોસર સામેથી આવતા છોટાહાથી સાથે ટકરાઈ પડ્યા હતા અને આ…
View More જસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માતઉત્તરાયણમાં પડવા-ભટકાવાની ઘટનાઓમાં 1000% સુધીનો વધારો થશે
છત પર ભીડ અને રોડ પર ભારે ટ્રાફિકથી બે દિવસમાં ઈમર્જન્સીના 9475 કેસ નોંધાવાની શક્યતા દર્શાવતું 108 : અમદાવાદ-સુરતમાં ખાસ સાવચેતી રાખવા અપીલ ગુજરાતમાં ઉત્સવપ્રિય…
View More ઉત્તરાયણમાં પડવા-ભટકાવાની ઘટનાઓમાં 1000% સુધીનો વધારો થશેઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીર
જામનગર નજીક ઠેબા બાયપાસ થી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત…
View More ઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીરલીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોત
અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી…
View More લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોતમાર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. આમાં પાઇલોટ્સ માટેના નિયમોની જેમ કોમર્શિયલ ડ્રાઇવરો માટે કામના…
View More માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી