જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ…

View More જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

ગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોત

ગોંડલના ચરખડી ગામે રહેતા ખેતમજુર પરિવારના 7 વર્ષના પુત્રનું ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. 7 વર્ષનું બાળક ટ્રેકટર નીચે રમતો હતો ત્યારે ચાલકે…

View More ગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોત

ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત…

View More ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

ગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોત

યુવાન મિત્રને મળવા ભાવનગર ગયો હતો પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ગઢડા(સ્વામીના) તાલુકાના લાખણકા (ગોવાળીયા) ગામે રહેતા આશાસ્પદ યુવક તેના મિત્રની ક્રેટા કાર લઈને પોતાના…

View More ગઢડાના લાખણકા ગામે યુવાનનું અકસ્માતમાં મોત

ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા

ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર કટુડા નજીક બે ફોરવીલ ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સજાયો હતો જેમાં ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા…

View More ધ્રાંગધ્રામાં અકસ્માતે તબીબ સહિત બેને ગંભીર ઇજા

કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…

View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત

ગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયું

સિકસલેનના કામમાં કોન્ટ્રાકટરે બેરિકેડસ નહીં મુકતા સર્જાયેલો અકસ્માત, દંપતી-બે બાળકોનો બચાવ રાજકોટ-ગોંડલ હાઈવે સિકસલેન બનાવવાના કામમાં કોન્ટ્રાકટરની લાપરવાહીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી…

View More ગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયું

રાજકોટ-જામનગર હાઈવે ઉપર બાઈકસવારોના જોખમી સ્ટંટ

  લૈયારા ગામે ઉર્ષમાંથી પરત ફરતા નવાગામ ઘેડના 20 જેટલા યુવાનોએ મધરાત્રે સ્ટંટ કર્યા, એક યુવાન ટ્રક સાથે અથડાઈ જતાં ગંભીર ઈજા રાજકોટ-જામનગર ઉપર વધુ…

View More રાજકોટ-જામનગર હાઈવે ઉપર બાઈકસવારોના જોખમી સ્ટંટ

ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

ગોંડલના અનિડા અને કોલીથડ વચ્ચે બાઈક ટ્રેક્ટરની ટોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ…

View More ગોંડલના અનિડા પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

રામવન પાસે બે મિત્રોના બાઇક સામસામે અથડાતા યુવકનું મોત

  શહેરમાં આજી ડેમ નજીક રામવન પાસે રહેતા બંને મિત્રના બાઈક સામસામમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મિત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રને…

View More રામવન પાસે બે મિત્રોના બાઇક સામસામે અથડાતા યુવકનું મોત