થાનમા રહેતા વૃધ્ધ વાંકાનેર રહેતી પુત્રીનાં ઘરે આટો દેવા જતા હતા. ત્યારે ટ્રેનમા ચડતી વખતે પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનુ…
View More થાનમાં ટ્રેનમાં ચડવા જતા અકસ્માતે પટકાયેલા વૃધ્ધનું મોતaccident
રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત
રાજકોટમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન મધ્યપ્રદેશ પોતાના વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે શ્રમિક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોતકોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત
શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે બાઈક અને…
View More કોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોતસુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈ
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ…
View More સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈશાપરના પાટિયા નજીક ઈકો કારે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું
જામનગર તાલુકાના શાપર ગામના પાટીયા પાસે ખંભાળિયા હાઇવે રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક પ્રૌઢને ઈકો કારના…
View More શાપરના પાટિયા નજીક ઈકો કારે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુંઅંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોત
અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત
ભાવનગરના સિહોરના એક ગામે સુરતથી ખાનગી બસમાં આવેલા પુત્ર-પુત્રવધુને લેવા ગયેલા માતા બસની ડીકીમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે જોયા વગર બસને…
View More ડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોતહાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યા
માતાએ કાળી મજૂરી કરી પુત્રને ઇજનેર બનાવ્યો, અચાનક કાળની ક્રુર થપાટ પાલનપુર હાઈવે પર આવેલ ગઠામણ પાટીયા પાસે ગઈકાલે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બનાસ…
View More હાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યાખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ સ્કૂટર પર જઈ રહેલી જામનગરની એક યુવતીનું અકસ્માતે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે…
View More ખંભાળિયા નજીક સ્કૂટર સ્લીપ થઈ જતા યુવતીનું કરુણ મૃત્યુકોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુ
કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર છકડો રિક્ષા અને હ્યુન્ડાઈ ની કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું ગઈકાલે વહેલી સવારેચોહાણ ની…
View More કોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુ