સુરેન્દ્રનગરના જીનતાન ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જાણીતી લક્ષ્મણ કડવા એન્ડ સન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના વહીવટમાં સગા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને રૂૂ. 22,62,767નો ગુનાહિત વિશ્વાસઘાત…
View More સુરેન્દ્રનગરમાં પેઢીના ડાયરેકટરને નિવૃત્ત કરાવી ભાઇ-ભત્રીજાએ ખોટા બિલ બનાવી 22 લાખની ઠગાઇ આચરીCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ
સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…
View More સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિસુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દૂકાનના સંચાલકને નકલી આઇએએસ તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂૂ.25 લાખ લઇ ફરાર થઇ જનારા…
View More સુરેન્દ્રનગરમાં પાંચ લોકો પાસેથી નોકરીની લાલચે રૂપિયા 25 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયોધ્રાંગધ્રાના વાવડી ગામે ગેરકાયદેસર ખનન ઉપર પોલીસના દરોડા, રૂા.25 લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ વિરૂૂદ્ધ પોલીસે લાલ આંખ કરીને વાવડી ગામની સીમમાં પાડેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા 2 ટ્રક, 1…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે ગેરકાયદેસર ખનન ઉપર પોલીસના દરોડા, રૂા.25 લાખનો મુદ્દામાલ કબજેપાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યામાત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને સ્થાનિક આગેવાન પીઠાભાઈ બથવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર…
View More માત્ર નેતાગીરી કરવાના બદલે પ્રજાના પ્રશ્ર્નોમાં ધ્યાન આપો, ભાજપ નેતાનો વીડિયોસુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇ
સુરેન્દ્રનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે હાથ ધરેલી કામગીરીમાં આંતરરાજ્ય કંજર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા છે. આરોપીઓ હાઇવે પર…
View More સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી કંજર ગેંગ ઝડપાઇસુરેન્દ્રનગરના પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલની તબિયત લથડતા દોડધામ
પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાજીની પાટડી તાલુકાના પાનવા ખાતે તબિયત લથડી હતી. તેઓ શંખેશ્વરનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પરિવારજનો સાથે પાનવા 108 પાર્શ્વનાથ મંદિર અને ગૌશાળાની…
View More સુરેન્દ્રનગરના પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલની તબિયત લથડતા દોડધામવઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયાં છે, ત્યારે વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલ ઉમઇ નદીમાં પણ હાલ પાણીની ભરપૂર આવક…
View More વઢવાણના નગરા ગામે નદીમાં ડૂબી જતા ચારનાં મોતડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી રામેશ્વર ટાઉનશિપના મકાન નંબર 52માં રહેતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરે છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર ચાલતા શેરબજારના ડબ્બા ટ્રેડીંગના નેટવર્ક ઉપર…
View More ડબ્બા ટ્રેડિંગ મામલે ASI સસ્પેન્ડ, તપાસ જેતપુર PIને સોંપાઇ