બુમરાહ, શુભમન ગીલ, તિલક વર્માની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત, સ્ટેડિયમ અનેક ખામીઓથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની T20 શ્રેણી શરૂૂ કરવા…
View More ભારત-દ.આફ્રિકા ટી20 શ્રેણીનો સાંજથી પ્રારંભCategory: Sports
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રણ નવી ટીમોની થશે એન્ટ્રી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચોથું વર્ષ 2025 માં શરૂૂ થયું હતું અને 2027 માં સમાપ્ત થશે. તે વર્ષે એક નવું સર્કલ શરૂૂ થશે . જોકે ,…
View More વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રણ નવી ટીમોની થશે એન્ટ્રીમેસીનો મેજીક, માયામીને મેજર લીગ સોકરનું ટાઈટલ અપાવ્યું
આ મહિને ભારતના પ્રવાસે આવનારા આર્જેન્ટિનાના વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી ની આગેવાનીમાં અહીં અમેરિકામાં ઇન્ટર માયામીએ પહેલી વાર મેજર લીગ સોકર નું મોટું ટાઇટલ…
View More મેસીનો મેજીક, માયામીને મેજર લીગ સોકરનું ટાઈટલ અપાવ્યુંવિરાટ કોહલી-રોહિત શર્મા હવે રાજકોટમાં સાથે રમતા જોવા મળશે
14 જાન્યુઆરીના રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે વર્તમાન ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતીય ટીમનો ઉધ્ધાર નથી થવાનો, પણ કમનસીબી એ…
View More વિરાટ કોહલી-રોહિત શર્મા હવે રાજકોટમાં સાથે રમતા જોવા મળશેકાલે ભારત-દ.આફ્રિકા વચ્ચે ટી-20નો પ્રથમ મુકાબલો
રોહિત-કોહલી સહિતના સાત ખેલાડીઓ જોવા નહીં મળે, હાર્દિક પંડયા-ગીલની વાપસી દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ, હવે ભારતીય ટીમ ફટાફટ ક્રિકેટ એટલે…
View More કાલે ભારત-દ.આફ્રિકા વચ્ચે ટી-20નો પ્રથમ મુકાબલોબોલ પીચમાં ઘુસી જતાં મેચ રદ WBBL મેચમાં વિચિત્ર ઘટના
પીચના સમારકામ દરમિયાન બની ઘટના ક્રિકેટ મેચ રદ થવી એ કોઈ નવી કે મોટી વાત નથી. વરસાદ કે ખરાબ હવામાનને કારણે ઘણીવાર મેચ રદ કરવામાં…
View More બોલ પીચમાં ઘુસી જતાં મેચ રદ WBBL મેચમાં વિચિત્ર ઘટનાવન ડે પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં ફકત ચાર જ ખેલાડી પહોંચ્યા
વિરાટ-રોહિતે પણ આરામ કરવાનો નિર્ણય લીધો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ પહેલા મોટા સમાચાર એ છે કે પ્રેક્ટિસ માટે…
View More વન ડે પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં ફકત ચાર જ ખેલાડી પહોંચ્યાગૂગલ ટ્રેન્ડમાં વિરાટ-રોહિત નહીં વૈભવ સૂર્યવંશી નંબર વન ભારતીય
વૈભવ સૂર્યવંશી આ વર્ષે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન પર ટોચના 10 સૌથી વધુ ટ્રેન્ડિંગ લોકોમાં સ્થાન મેળવ્યું છે, જ્યાં તેના સિવાય અન્ય કોઈ ભારતીય…
View More ગૂગલ ટ્રેન્ડમાં વિરાટ-રોહિત નહીં વૈભવ સૂર્યવંશી નંબર વન ભારતીયજો રૂટે સદી ફટકારી મેથ્યુ હેડનને નગ્ન થઇ મેદાનમાં દોડતા બચાવ્યા
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હરીફાઈ. ખેલાડીઓ માટે, તે ફક્ત એક રમત કરતાં વધુ બની જાય છે, પરંતુ પોતાનું સર્વસ્વ આપવાનો જુસ્સો બની જાય છે. આવી…
View More જો રૂટે સદી ફટકારી મેથ્યુ હેડનને નગ્ન થઇ મેદાનમાં દોડતા બચાવ્યાભારતીય મૂળના વિસ્ફોટક બેટસમેને એક વર્ષમાં 1488 રન ફટકારી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ
ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો એક વર્લ્ડ રેકોર્ડ એવો પણ છે જેને તોડવો લગભગ અશક્ય કહી શકાય. મોટામાં મોટો બેટ્સમેન પણ કદાચ આ વર્લ્ડ રેકોર્ડ ક્યારેય તોડી…
View More ભારતીય મૂળના વિસ્ફોટક બેટસમેને એક વર્ષમાં 1488 રન ફટકારી બનાવ્યો વર્લ્ડરેકોર્ડ