ભારત અને પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવતCategory: Sports
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?
ભારતમાં આવતા મહિનાથી શરૂૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે ત્રાગાં કરી રહેલા બાંગ્લાદેશને અંતે આઉટ કરી દેવાયું અને તેના સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનો નિર્ણય ઈન્ટરનેશનલ…
View More બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર
ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું…
View More ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેરસૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય
ટૂર્નામેન્ટમાં 2-0થી સરસાઇ મેળવી લીધી, કુલદીપ યાદવની બે વિકેટ, અર્શદીપ સિંહે 4 ઓવરમાં 53 રન લૂંટાવ્યા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી-20…
View More સૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજયચેમ્પિયન લીગ ફૂટબોલમાં આર્સનલનો સતત સાતમો ઐતિહાસિક વિજય
આર્સનલનો ઈતિહાસ, મોટા અપસેટ્સ અને રિયલ મેડ્રિડનો ધમાકેદાર વિજયયુરોપની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ યુઇએફએ ચેમ્પિયન્સ લીગ માં આ સપ્તાહે અનેક રોમાંચક અને ચોંકાવનારા પરિણામો જોવા…
View More ચેમ્પિયન લીગ ફૂટબોલમાં આર્સનલનો સતત સાતમો ઐતિહાસિક વિજયRCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલ
ભારતીય ઉદ્યોગપતિ અને ’વેક્સિન કિંગ’ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવામાં રસ દાખવ્યો છે. 22 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમણે…
View More RCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલબેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.પરંતુ…
View More બેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફીબાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ચેતવણી અને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે…
View More બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરતરણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો 172માં સંકેલો, પંજાબનો પણ ધબડકો
શુભમન ગીલ ઝીરોમાં આઉટ, જાડેજા પણ સાત રન જ કરી શકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આજથી સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચે શરૂ થયેલા રણજી…
View More રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો 172માં સંકેલો, પંજાબનો પણ ધબડકોયોકોવિચની ઐતિહાસિક શતક, ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100મી મેચ જીતી ઇતિહાસ રચ્યો
હું માત્ર જીત માટે નહીં રમતને વધુ સુધારવા મહેનત કરું છું 100મી જીત સાથે અનન્ય સિદ્ધિ હાંસલ કરીવિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં…
View More યોકોવિચની ઐતિહાસિક શતક, ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100મી મેચ જીતી ઇતિહાસ રચ્યો