સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના…
View More સાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજાCategory: સુરેન્દ્રનગર
વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીપાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાસુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો
સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…
View More સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનોપાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદ
પાટડી તાલુકાના સેડલા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે શખ્સોએ એક પરિણીતાને બ્લેકમેઇલ કરી મોટી રકમ પડાવી લીધી છે. પોલીસ ફરિયાદ મુજબ,…
View More પાટડીમાં પરિણીતાને બ્લેકમેેઇલ કરી બે શખ્સોએ 7.92 લાખના દાગીના-રોકડ પડાવી લેતા ફરીયાદધ્રાંગધ્રામાં ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપાયું
ધ્રાંગધ્રા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થાય છે ત્યારે તાલુકા પોલીસ દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર થી ગેરકાયદે સફેદ માટી ભરીને જતા ડમ્પર ને જડપી પાડવામાં…
View More ધ્રાંગધ્રામાં ગેરકાયદે સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપાયુંથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યો
સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર…
View More વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યોલીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે…
View More લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોવઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સુરેન્દ્રનગરના વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ખેતરમાં નવા વીજ કનેક્શનની અરજી મંજુર કરવા બાબતે પાંચ હજારની લાંચ…
View More વઢવાણ પીજીવીસીએલના નાયબ ઈજનેર 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા