દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમીCategory: સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજા
ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજાચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહી
ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત રાત્રે આકસ્મિક…
View More ચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહીસુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75…
View More સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્તહળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોત
હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…
View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોતસુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડ
કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી…
View More સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના…
View More ચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયોસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ
જિલ્લામાં જમીન બિનખેતી (એનએ) કરવાની પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે અમલદારો સામે કાયદાકીય કાર્યવાહીની ગતિ તેજ થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત…
View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર, એડિશનલ કલેકટર સહિત છ સામે ઈડીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધી
સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે ગઇકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા મની લોન્ડરિંગના આરોપોના સંદર્ભમાં ખાસ પીએમએલએ કોર્ટમાંથી તેમની જામીન અરજી પાછી…
View More સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે જામીન અરજી પાછી ખેંચી લીધીધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો
ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…
View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો