950 આરોપીઓને બોલાવી કડક કાર્યવાહીની ચેતવણી આપી રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એક…
View More રાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશેCategory: સૌરાષ્ટ્ર
મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલો
મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં મકાન માલિકની પુત્રી સાથે ઝઘડો કરતા તેના પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત યુવાન ઉપર પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે છોડાવવા…
View More મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલોકોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ
કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો…
View More કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા
ગળેટૂંપો આપી હત્યા કરી નાખી, આરોપી પિતાને સકંજામાં લેતી પોલીસ, પાડોશીએ હત્યા કર્યાનું રટણ ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ…
View More ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
સગીરા અને યુવાને ગળેફાંસો ખાઈ લીધો, પરિવારમાં શોક છવાયો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમ…
View More ‘દુનિયા એક નહીં થવા દે’ એવા ડરે તાલાલા પંથકમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાતથોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ
છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને…
View More થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડજસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું
જસદણ તાલુકાના બોઘરાવદર ગામે રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ…
View More જસદણના બોઘરાવદરમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યુંહોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયા
મહાનગર પાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા 1000 ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે.…
View More હોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયાહૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈભોમેશ્વરમાં 13 વર્ષની તરુણીએ કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા
શહેરમાં ભોમેશ્વર વિસ્તારમાં રહેતી અને ધો.6 માં અભ્યાસ કરતી તરુણીએ માનસિક બીમારીના કારણે કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા હતા તરૂૂણીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More ભોમેશ્વરમાં 13 વર્ષની તરુણીએ કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા