રાજુલા પોલીસે બેંકમાંથી છોડાવેલા સોનાના દાગીનાની સ્નેચિંગ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે છેતરપિંડી કરીને સોનાના દાગીનાની ચોરી કરી…
View More રાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટા પાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ: ચીફ ઓફિસરના ટેબલ પર કચરો ઠાલવ્યો
ઉપલેટા શહેરમાં સફાઈ વ્યવસ્થા અને ગંદકીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળે તે પહેલાં જ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈ…
View More ઉપલેટા પાલિકામાં કોંગ્રેસનો હલ્લાબોલ: ચીફ ઓફિસરના ટેબલ પર કચરો ઠાલવ્યોવીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં બનેલા ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક અને મહત્વનો આદેશ આપ્યો છે. વર્ષ 2024માં યોજાયેલા એક…
View More વીરનગરની શિવાનંદ હોસ્પિટલના અંધાપાકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા રૂરલ એસપીને નવેસરથી તપાસના આદેશખંભાળિયામાં 22 કિ.મી. લંબાઈનો 45 મીટર પહોળો રિંગ રોડ બનશે
વિસ્તાર વિકાસ સત્તામંડળ”નો સૂચિત ડેવલોપમેન્ટ પ્લાન 2047 પ્રસિદ્ધ, વાંધા-સૂચનો મગાવાયા: શહેરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે: જિલ્લા કલેકટર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા…
View More ખંભાળિયામાં 22 કિ.મી. લંબાઈનો 45 મીટર પહોળો રિંગ રોડ બનશેભાવનગરમાં કોળી સમાજ દ્વારા યોજાનાર ન્યાય સભાના બેનર ફાડનાર બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવા ની બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.…
View More ભાવનગરમાં કોળી સમાજ દ્વારા યોજાનાર ન્યાય સભાના બેનર ફાડનાર બે શખ્સો ઝડપાયાઉપલેટામાં લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસનો આક્રોશ
ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓ અંગે…
View More ઉપલેટામાં લઘુમતી અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે કોંગ્રેસનો આક્રોશવડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવી
પ્રથમ સુનાવણી કેમ્પમાં વૃદ્ધો અને દિવ્યાંગો ને ઘરે જઈ રૂબરૂ સાંભળ્યા સમગ્ર દેશમાં SIR ની કામગીરી બાબતે ઘણા સમયથી પૂરજોશમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં…
View More વડિયાના ઇન્ચાર્જ મામલતદારે SIRની કામગીરીમાં માનવતા મહેકાવીદ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ
ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?
ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત…
View More ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?પોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત
સત્તાપક્ષને ગણકારતા જ નથી : જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી દ્વારે કરી ફરિયાદ : વિકાસકામો ખોરંભે પડયા પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક…
View More પોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત