લોધીકાના રાવકીમાં રહી કંપનીમાં કામ કરતા મુળ બિહારના યુવાન પર કંપની નજીક પાન-ફાકીની કેબીને ફાકી લેવા ઉભો હતો ત્યારે અજાણયા શખ્સે આવી છરીથી હુમલો કરી…
View More રાવકીમાં બિહારી યુવાન પર અજાણ્યા શખ્સનો છરીથી હુમલો, માથા-ગુપ્ત ભાગે ઈજાCategory: સૌરાષ્ટ્ર
સિરામિકના વેપારી પાસેથી સ્ક્રેપ અને થર્મોકોલના વેપારમાં ઉંચા વળતરની લાલચ આપી 31.89 લાખ પડાવ્યા
શહેરમાં ગુણાતીત નગરમાં રહેતા અને સિરામિક એક્સપોર્ટના વ્યવસાયમાં સંકળાયેલા વેપારીને પરિચિતે પેપર અને સ્ક્રેપ તેમજ થર્મોકોલના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ભાગીદારી કરી હતી.જોકે પાર્ટનરને…
View More સિરામિકના વેપારી પાસેથી સ્ક્રેપ અને થર્મોકોલના વેપારમાં ઉંચા વળતરની લાલચ આપી 31.89 લાખ પડાવ્યા‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યું
જામનગર ના રામેશ્વર ચોક પાસે શંકર ભગવાનના મંદિર પાસે પિયરમાં ગયેલી શાપર વેરાવળની પરિણીતાએ મારે મરી જવું છે તેવું રટણ કરી શરીરે જવલંતશીલ પ્રવાહી છાંટી…
View More ‘મારે મરી જવું છે’ રટણ કરતી શાપરની પરિણીતાએ જામનગરમાં માવતરે અગ્નિ સ્નાન કર્યુંકોટડા સાંગાણી નજીક થૂંકવા બાબતે યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડ
કોટડાસાંગાણી નજીક પીપલાણા જે.કે.ઈસ્ટ્રીઝ સ્નેપ ડેકોર કારખાનાના સુપરવાઇઝરને બાઈક ઉપર આવેલ બે અજાણ્યા માણસ મારી ગાડીને આગળ બાઈક ઉભુ રાખી થુકવા માં ધ્યાન રાખતો હોય…
View More કોટડા સાંગાણી નજીક થૂંકવા બાબતે યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડનશાખોર પતિએ પત્નીને મારકૂટ કરી કહ્યુ, હું દારૂ નહીં મુકુ, તારે માવતરે જવું હોય તો જતી રહે!
કોઠારીયામાં સ્વાતી મેઈન રોડ પર ખોડલધામ એવન્યુમાં રહેતાં કિર્તીબેન (ઉ.વ.25)એ પતિ-વિમલ પોકીયા, સસરા-ચંદુભાઈ, સાસુ-લીલાબેન, કાકાજી સસરા જેન્તીભાઈ અને કાકીજી સસરાની પુત્રી તૃનેક્ષાબેન (રહે. બધા લીલાપુર,…
View More નશાખોર પતિએ પત્નીને મારકૂટ કરી કહ્યુ, હું દારૂ નહીં મુકુ, તારે માવતરે જવું હોય તો જતી રહે!રૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 180મી બોર્ડબેઠક આજરોજ મળેલ જેમાં ટીપી સ્કીમ પાળ નં. 34 અને નં. 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આખરી…
View More રૂડાની પાળ 34 અને 37 ટીપી સ્કીમનો ઈરાદો જાહેર, વાંધા-સૂચનો મગાયાઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેક
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળેલ, કમિશનર વિભાગમાંથી આવેલ 67 દરખાસ્ત પૈકી ચાર પેન્ડિંગ અને એક પરત કરાઈ ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલા બાકી…
View More ઝૂમાં ફી વધારો રદ, સફારી પાર્કમાં ઉદ્ઘાટન પહેલાં ઉઘરાણાને બ્રેકમોરબીમાં ઓવરટેક કરવાની બાબતમાં કાર ચાલકની હત્યા
રંગોલી આઇસ્ક્રીમ નજીક બાઈક સવાર બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા મોરબીના શનાળા રોડ પર ગુરુવારે રાત્રે ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાર ચાલક…
View More મોરબીમાં ઓવરટેક કરવાની બાબતમાં કાર ચાલકની હત્યામેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલો
વહેલી સવારે અજાણ્યા બુકાનીધારી શખ્સે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા મેટોડા ગેઈટ નં.2માં રહેતાં ભાઈ-બહેન પર આજે વહેલી સવારે…
View More મેટોડામાં ઘરમાં ઘુસી ભાઈ-બહેન ઉપર ખૂની હુમલોસુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા