ભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોત

ડીવાઇડર સાથે ધડાકાભેર બુલેટ અથડાતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના…

View More ભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોત

ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાત

મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં…

View More ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાત

બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે

તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો…

View More બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે

રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા

રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું…

View More રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા

દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં આડેધડ પાર્કિંગથી અંતિમ યાત્રા બસ અટકી

દ્વારકા શહેરના હાર્દસમા શાક માર્કેટ ચોક વિસ્તારમાં ટ્રાફીકનો પ્રશ્ન દિન-પ્રતિદિન વિકટ બનતો જાય છે. અત્યંત ભીડભાડ વાળા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે શાક માર્કેટ ચોકથી ગોમતી…

View More દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં આડેધડ પાર્કિંગથી અંતિમ યાત્રા બસ અટકી

લોધિકા અને તારાપુરમાં વીજ વાયરની ચોરી કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા

લોધીકા તાલુકાનાં બાલસર ગામનાં પાટીયા પાસેથી પીજીવીસીએલના 20 થાંભલા પરથી રૂૂા. 1.80 લાખનો વીજ વાયર કાપી તેની ચોરી કરનાર ટોળકીનાં બે સભ્યોને રાજકોટ રૂૂરલ એલસીબીએ…

View More લોધિકા અને તારાપુરમાં વીજ વાયરની ચોરી કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટ

સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે સીટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો ગણેશ જાડેજા સામે કોઇ પુરાવા મળ્યા નહીં હોવાનો સીટનો અભિપ્રાય ગોંડલના રાજકુમાર જાટના મૃત્યુ મામલે…

View More રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાને ક્લિનચીટ

જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો

જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તો ફરતા બુટલેગરને રૂૂ.1.56 લાખના દારૂૂના જથ્થા સહીત કુલ કિ.રૂૂ.6.66 લાખના મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી…

View More જેતપુર પોલીસમાં દોઢ વર્ષથી વોન્ટેડ બૂટલેગર રૂા.1.56 લાખના દારુ સાથે ઝડપાયો

માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયો

જામનગર ના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબી ની ટીમે એક તસ્કરને…

View More માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયો

જામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચી

જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના…

View More જામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચી