જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…

View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ

ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક…

View More રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ

સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો

છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…

View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો

રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન…

View More રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી

સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 61મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ…

View More સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ

કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવ

ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા…

View More કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવ

સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ

દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી…

View More સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ

વાર લાગશે, પણ આવશે મજા: જયેશ રાદડિયાએ ફરી તોપ ફોડી

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની…

View More વાર લાગશે, પણ આવશે મજા: જયેશ રાદડિયાએ ફરી તોપ ફોડી

કાલથી ખુલશે રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક

ગુજરાતના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક કાલે 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ વનવિહાર માટેનો માર્ગ ફરી ખુલ્લો થતાં…

View More કાલથી ખુલશે રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક

મહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાન

રાજકોટ શહેર અને જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી…

View More મહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાન