જામનગરમાં માત્ર 20 રૂપિયા માટે ફ્રુટ વિક્રેતા ઉપર ખૂની હુમલો

જામનગર શહેરમાં માત્ર વીસ રૂૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી, જે છેલ્લા…

View More જામનગરમાં માત્ર 20 રૂપિયા માટે ફ્રુટ વિક્રેતા ઉપર ખૂની હુમલો

જામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયો

જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂૂ અને…

View More જામનગરમાં હાપા આવાસ પાસેથી કારચાલક દારૂ સાથે ઝડપાયો

જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા

આઇપીએલની ક્રિકેટ મેચ ધૂમ મચાવી રહી છે, ત્યારે જામનગર શહેરમાં કેટલાક જુગારીયા તત્વ પણ સક્રિય બન્યા છે અને પોતાના મોબાઈલની આઈડી. માંથી ક્રિકેટનો સટ્ટો રમી…

View More જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા

લોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ

જામનગરમાં નવતર પ્રકારની છેતરપિંડીનો ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો જામનગર શહેરમાં મકાન વેચાણના બહાને નવી પ્રકારની છેતરપીંડીનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન ચાલતું મકાન…

View More લોનવાળું મકાન ટાઈટલ ક્લિયર બતાવી વેચનાર દંપતીને કોર્ટમાં હાજર થવાનો હુકમ

મોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ

મોરબીના રવાપર રોડ પર રહેતા એક વેપારી સાથે જમીનના સોદાના નામે રૂૂ. 1.11 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ખાતેદારના નામે નકલી…

View More મોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ

મનપાની 63, જિલ્લા પંચાયતની 23, તાલુકા પંચાયતની 107 બેઠકો પર ચૂંટણી : સિક્કા નગરપાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી જંગ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી…

View More જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ

યાત્રાધામ વીરપુરમાં અસહ્ય ગરમી વચ્ચે PGVCLના વીજ ધાંધિયાથી જનતા પરેશાન

રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરની જનતા બેવડી મુસીબતમાં ફસાઈ છે. એકબાજુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાનનો પારો…

View More યાત્રાધામ વીરપુરમાં અસહ્ય ગરમી વચ્ચે PGVCLના વીજ ધાંધિયાથી જનતા પરેશાન

દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સઘન કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર…

View More દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સઘન કાર્યવાહી

ગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગ

ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં શાકમાર્કેટ પાસે આવેલ સરદાર સીઝન સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલ્ડિંગ કામ દરમિયાન ઉડેલા તણખાને…

View More ગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગ

ખંભાળિયામાંથી કોર્ટનો સજા પામેલો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

એસ.ઓ.જી.ની ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ગફાર નુરમામદભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા શખ્સને જામનગરની ફેમિલી કોર્ટ દ્વારા સજાનો…

View More ખંભાળિયામાંથી કોર્ટનો સજા પામેલો નાસતો-ફરતો આરોપી ઝડપાયો