ગુજરાત મિરર રાજકોટ,તા.17 ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું…
View More ચૂંટણી આયોગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સાથે સાંજે વીડિયો કોન્ફરન્સCategory: સૌરાષ્ટ્ર
પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિત
સરકારે જથ્થાની કરી ફાળવણી છતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠો ન પહોંચાડતા બાળકો ઘરેથી નાસ્તો લાવવા મજબૂર ગુજરાત મિરર, રાજકોટ,તા.17 પુરવઠા વિભાગની ઢીલી નીતિના…
View More પુરવઠાના અભાવે 18 હજાર બાળકો મધ્યાહન ભોજનથી વંચિતરાજકોટ જિલ્લાના 1014 મતદાન મથકો માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોને ઓર્ડર
ગુજરાત મિરર, રાજકોટ,તા.17 રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને વેગ મળ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથક માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોના…
View More રાજકોટ જિલ્લાના 1014 મતદાન મથકો માટે 100થી વધુ ઝોનલ ઓફિસરોને ઓર્ડરડો.દર્શિતા શાહ સામે ભડકો, કાલે રઘુવંશી સંમેલન
કોર્પોરેશનની ચૂંટણીમાં રઘુવંશીઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રઘુવંશી સમાજની ધરાર અવગણના અને ટિકિટ કાપવાના વિરોધમાં આવતીકાલે શનિવારે “રઘુવંશી સ્વાભિમાન સંમેલન” યોજાશે. આ…
View More ડો.દર્શિતા શાહ સામે ભડકો, કાલે રઘુવંશી સંમેલનભાજપના 9 મુરતિયાઓ માટે મનપાની છેલ્લી ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ આજ અનેકવિધ ક્રાઇટેરિયામાં ટિકિટ આપવાનો નિર્ણય રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતો હોય છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જ્ઞાતિ સમીકરણ…
View More ભાજપના 9 મુરતિયાઓ માટે મનપાની છેલ્લી ચૂંટણીગોંડલ રીબડામાં રમતા-રમતા પહેલા માળેથી પટકાયેલી દોઢ વર્ષની માસુમ બાળાનું મોત
લોધિકાના હરીપર પાળ અને ધોરાજીના વાવડીમાં ગબડી પડેલા બે લોકોએ દમ તોડયો ગોંડલના રીબડામાં કારખાનામાં મજુરી કામ કરતાં શ્રમિક પરિવારનો દોઢ વર્ષની બાળકી અકસ્માતે રમતા…
View More ગોંડલ રીબડામાં રમતા-રમતા પહેલા માળેથી પટકાયેલી દોઢ વર્ષની માસુમ બાળાનું મોતભાવનગરની ખાનગી હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ, લોકોમાં નાસભાગ
ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી…
View More ભાવનગરની ખાનગી હોસ્પિટલનાં બેઝમેન્ટમાં આગ, લોકોમાં નાસભાગસલાયામાં ઝડપાયેલા નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને 11 વર્ષની સજા
આરોપીને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મહમદમીયા જાવેદમીયા કાદરી નામના શખ્સએ વર્ષ 2023 ના સમયગાળામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે…
View More સલાયામાં ઝડપાયેલા નશાકારક સીરપ પ્રકરણમાં આરોપીને 11 વર્ષની સજાજોડિયાના સમુદ્રની શૈરવિહારે નિકળ્યું ડોલ્ફીનનું ઝૂંડ, લોકોમાં ભારે રોમાંચ
જામનગર જિલ્લામાં જોડિયા પંથક નજીક આવેલા દરીયા વિસ્તારમાં પ્રથમવાર ડોલ્ફિન માછલી નજરે પડતાં એક અનોખો અને અદભુત નજારો જોવા મળ્યો છે. સ્થાનિક માછીમારો દ્વારા આ…
View More જોડિયાના સમુદ્રની શૈરવિહારે નિકળ્યું ડોલ્ફીનનું ઝૂંડ, લોકોમાં ભારે રોમાંચવૃધ્ધા પર દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા
માતાની ઉંમરના વૃધ્ધા સાથે પાશવી કૃત્ય આચરનાર અપરાધી પ્રત્યે દયાભાવ હોઇ શકે નહીં: ભૂજ કોર્ટનો ચુકાદો આજથી ત્રણેક વર્ષ પહેલાં રતાડિયાના 65 વર્ષીય વૃદ્ધા પર…
View More વૃધ્ધા પર દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા