બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી…
View More બગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તનCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું
નગરપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.અને ગત ચુંટણીની માફક તમામ 44 બેઠકો પર ભાજપ નું કમળ ખિલ્યુ છે.ચુંટણીઓ પુર્વે નગરપાલિકાની 20 બેઠકો બીનહરીફ થઈ હતી.જેમા વોર્ડ…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યુંકોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયી
કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 12 બેઠક કોંગ્રેસના ફાળે 11 બેઠક ભાજપના ઉમેદવાર તથા એક ઉમેદવાર અપક્ષ વિજેતા જાહેર થયા છે જ્યારે જિલ્લા પંચાયતની કોડીનારના…
View More કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયીતળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી
ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ…
View More તળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવીકલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બેઠકો સાથે કોંગ્રેસનો કબજો
સલાયા પેટા ચૂંટણીમાં “આપ”ના ઉમેદવાર વિજેતા કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે…
View More કલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બેઠકો સાથે કોંગ્રેસનો કબજોસુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
સુત્રાપાડા જિલ્લા પંચાયતની 4 માંથી 3 અને તાલુકા પંચાયતની 18 માંથી 13 બેઠકો પર ભાજપનો દબદબો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં યોજાયેલી તાલુકા પંચાયત અને…
View More સુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયોચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયો
ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોગ્રેસ અને આપ ની ઉમેદવારી હતી આજે મત ગણતરી બાદ જાહેર…
View More ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયોરાજકોટ જિલ્લાની 11 તા. પં.ની 202માંથી 154માં ભાજપ, આપ બીજા નંબરે
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 154 બેઠક ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 25 અને કોંગ્રેસે 23 બેઠક પર…
View More રાજકોટ જિલ્લાની 11 તા. પં.ની 202માંથી 154માં ભાજપ, આપ બીજા નંબરેરાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાન
72માંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ, ભાજપના તમામ મોટામાથાઓ જીત્યા, નવા મુરતિયાઓએ પણ ધરખમ લીડથી વિજય વાવટો ફરકાવ્યો મનપાના રાજકારણમાં આપને નો-એન્ટ્રીનો જનાધાર,…
View More રાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાન80 હિપ્પોને વનતારામાં આજીવન આશ્રય: અનંત અંબાણીનો પ્રસ્તાવ
કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને…
View More 80 હિપ્પોને વનતારામાં આજીવન આશ્રય: અનંત અંબાણીનો પ્રસ્તાવ