રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…
View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરીCategory: સૌરાષ્ટ્ર
તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો
તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને…
View More તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધોનવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડો
રાજકોટના ઉદ્યોગકારોને લગતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ અંગે રાજકોટ દક્ષિણ ઝોનના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નેતૃત્વમાં ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ…
View More નવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડોગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂ
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. 18 હજાર એકર જમીન…
View More ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂમોરબીમાં ધાર્મિક સ્થળો પાસે ધમધમતા કતલખાના, નોનવેજની લારીઓને બંધ કરાવવા બોલાવાઇ રામધૂન
મોરબીના વિવિધ હિંદુ સંગઠન દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ મેયર કે કમિશનર કચેરી ખાતે હાજર ના હોવાથી કચેરી ખાતે…
View More મોરબીમાં ધાર્મિક સ્થળો પાસે ધમધમતા કતલખાના, નોનવેજની લારીઓને બંધ કરાવવા બોલાવાઇ રામધૂનઝુંડવડલીમાં સિંહ પરિવારે અગાસી પર માણી વરસાદની મોજ
ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તારમાં કાયમી સિંહોનો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે…
View More ઝુંડવડલીમાં સિંહ પરિવારે અગાસી પર માણી વરસાદની મોજજામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર મિલન યોજી શહેરની પાણીની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, કચરા એકત્રીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર…
View More જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલદેવભૂમિ દ્વારકા જિલ્લાના 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજ ખખડધજ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આશરે 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર હોવા અંગે આજરોજ જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજ ખખડધજજામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા
જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…
View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યાહળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા
280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા