મોરબી તાલુકાના લીલાપર ગામથી વીરપરને જોડતો 8 કિલોમીટર રોડ ચાર મહિના પૂર્વે બનીને તૈયાર થઇ ગયો છે જે નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ શરુ…
View More મોરબીના લીલાપર-વીરપરના નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ ઉભુ કરાયુંCategory: સૌરાષ્ટ્ર
મોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદ
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે સૌને ચોકાવતા યુવા ચહેરા એવા ઉત્તમભાઈ સુરાણીને શિરે તાજ પહેરાવ્યો છે અને મેયર-ડેપ્યુટી મેયર ચુંટણી બે દિવસ પૂર્વે જ…
View More મોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદરાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલ
શહેરના 23મા મેયર પદે ડોકટર નેહલ શુકલની સર્વાનુમતે વરણી, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, પાવરફુલ સ્ટે.કમિટીનું સ્ટીયરિંગ પરેશ પીપળિયાના હાથમાં, શાસક પક્ષના નેતા તરીકે હિરેન…
View More રાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો
ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…
View More ખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયોમોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગી
8 કોર્પોરેટરો ચૂંટાયા છતા કમિટીમાં સ્થાન ન મળતા લોકોમાં ભારે રોષ: સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની…
View More મોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગીરાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ
રેન્જ આઇજીની ટીમના ગોંડલ અને શાપર વેરાવળમાં દરોડા, ત્રણ વાહનો મળી રૂા.1.69 કરોડનો મુદ્દામાલ કબ્જે રાજકોટ જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રેંજ આઈજીની ટીમે બે…
View More રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડરાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ
રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…
View More રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડરાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું
રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ…
View More રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યુંચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી
આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…
View More ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતીમાલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…
View More માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત