ખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો

ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…

View More ખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો

મોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગી

8 કોર્પોરેટરો ચૂંટાયા છતા કમિટીમાં સ્થાન ન મળતા લોકોમાં ભારે રોષ: સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની…

View More મોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગી

રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ

રેન્જ આઇજીની ટીમના ગોંડલ અને શાપર વેરાવળમાં દરોડા, ત્રણ વાહનો મળી રૂા.1.69 કરોડનો મુદ્દામાલ કબ્જે રાજકોટ જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રેંજ આઈજીની ટીમે બે…

View More રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ

રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ

રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…

View More રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ

રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું

રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ…

View More રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું

ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી

આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…

View More ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી

માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…

View More માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યા

ચોટીલા – નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય પાસે વહેલી સવારે વિહાર કરીને ચાલી આવતા દેરાવાસી જૈન સમાજનાં સાધુ મહારાજ ને કોઈ અજાણ્યાં…

View More ચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યા

જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ…

View More જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે

ઉપલેટાના વેણુ-2 ડેમ ઉપર પાણી છોડવા બાબતે ખેડૂતોનો વિરોધ

છેલ્લા 4 વર્ષથી દર વર્ષે ઉનાળામાં સમર કામના બહાને લાખો લિટર પાણી છોડી દેવામાં આવે છે ઉપલેટા વેણુ બે ડેમમાં થોડા દિવસ પહેલા પાણી છોડવાની…

View More ઉપલેટાના વેણુ-2 ડેમ ઉપર પાણી છોડવા બાબતે ખેડૂતોનો વિરોધ