જે ફેક્ટરીમાંથી 7 વર્ષ પહેલાં 100 કિલો ફેન્ટાનીલ ઝડપાયું તે ફેક્ટરીમાં ફરી વખત EDની રેડ, મની લોન્ડરિંગ-હવાલા-ફંડિંગની ચેનલ ગોંડલના અને સૌરાષ્ટ્રના મોટા નેતાને દઝાડશે એન્ફોર્સમેન્ટ…
View More ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના તાર હડમતાળામાંથી નીકળતા સ્થાનિક રાજકારણમાં તોળાતો ભૂકંપCategory: સૌરાષ્ટ્ર
નયારા એનર્જીની રિફાઇનરીમાં ટર્નરાઉન્ડ સફળ રીતે પૂર્ણ
34000થી વધુ લોકો, 180 ક્રેઇન સહિત 480 હેવી ઇક્વિપમેન્ટ જોડાયા નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઇનરી ખાતે નિર્ધારિત સમય મુજબ વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ સફળતાપૂર્વક પૂરું કર્યું…
View More નયારા એનર્જીની રિફાઇનરીમાં ટર્નરાઉન્ડ સફળ રીતે પૂર્ણઉનામાં ચોરીના આરોપીને પોલીસે પકડી ફરિયાદ ન નોંધી કલાકોમાં જ છોડી મૂકયો
ઉના શહેરના અંબાજી નગર સોસાયટીમાં રહેતાકમલેશ તન્નાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી ઉના પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હવેલીમાં દર્શન દરમિયાન…
View More ઉનામાં ચોરીના આરોપીને પોલીસે પકડી ફરિયાદ ન નોંધી કલાકોમાં જ છોડી મૂકયોધોરાજીના ખેડૂતો ડીઝલની અછત અને મોંઘવારી વચ્ચે હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂર
ડીઝલના ભાવમાં ઘટાડો કરી પૂરતા પ્રમાણમાં જથ્થો આપવા ખેડૂતોની સરકારને આજીજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી…
View More ધોરાજીના ખેડૂતો ડીઝલની અછત અને મોંઘવારી વચ્ચે હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂરશિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોત
હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ, હોટેલના રસોડામાં અચાનક થયો વિસ્ફોટ, પોલીસ અને ઋજકની ટીમ દ્વારા તપાસ એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં…
View More ‘ઠાકર ધણી’ હોટેલના કિચનમાં ફ્રિજમાં બ્લાસ્ટ, યુવકનું મોતલોઠડામાં સરકારી જમીન પર કબજો કરનાર 300 દબાણકારોને અંતિમ નોટિસ
રાજકોટ તાલુકાના લોઠડા ગામમાં સરકારી જમીનો પર થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તાલુકા મામલતદાર મકવાણા દ્વારા કડક વલણ અપનાવીને…
View More લોઠડામાં સરકારી જમીન પર કબજો કરનાર 300 દબાણકારોને અંતિમ નોટિસભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવારનવાર મારામારી અને લુંટની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો પરપ્રાંતિય…
View More ભગવતીપરામાં ગોલાના ધંધાર્થીને છરી ઝીંકી અજાણ્યા શખ્સે પાંચ હજારની લૂંટ ચલાવીરેલનગરના પ્રૌઢે વાંકાનેર ભત્રીજાના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢેએ માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
View More રેલનગરના પ્રૌઢે વાંકાનેર ભત્રીજાના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધીરાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જે
મવડી, રૈયા રોડ, કાલાવડ રોડ, જંકશન, સંતકબીર, પેડક રોડ, પરાબજાર, પુષ્કરધામ સહીતના વિસ્તારમાં ધોંસ બોલાવાઇ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 થી 31…
View More રાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જે