કમુરતા બાદ નવરાત્રીના શુભ તહેવારોમાં મિલકતોના દસ્તાવેજો નોંધાવવા ભારે ધસારો હોવાથી આગામી 8 દિવસના સ્લોટ ફુલ હોવાથી ધસારો ધ્યાને લઇ સ્લોટ વધારવામાં આવ્યા છે. આગામી…
View More શુભ મુહૂર્તમાં મિલકતોની નોંધણી માટે ધસારો, બે ઝોનમાં સ્લોટ વધારાયાCategory: સૌરાષ્ટ્ર
જય ધારેશ્વર-અમૃત ડેરીના પનીરમાં, કનૈયા ડેરી-જલારામ ડેપોના ઘીમાં ભેળસેળ
રાજકોટના કોટેચા ચોકમાં આવેલી જય ધારેશ્વર ડેરી અને બજરંગવાડીમાં આવેલી અમૃત ડેરીફાર્મમાંથી પનીર લેતા પહેલા ચેતજો! આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે આવેલી કનૈયાર ડેરી…
View More જય ધારેશ્વર-અમૃત ડેરીના પનીરમાં, કનૈયા ડેરી-જલારામ ડેપોના ઘીમાં ભેળસેળસૌરાષ્ટ્રમાં નરેશ પટેલ બાદ સુરતમાં મુકેશ પટેલનું ખોડલધામ
સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ…
View More સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ બાદ સુરતમાં મુકેશ પટેલનું ખોડલધામએઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈ
એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગે 12 વર્ષીય બાળકીના ડ્યુઓડેનમમાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની સોઈને મોટી સર્જરી વગર એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી છે. સારવાર બાદ બીજા…
View More એઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈવ્યાજખોરોની જાળમાં ફસાવાના બદલે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લ્યે, દર વખતે સરકાર મદદ નહીં કરે: હર્ષ સંઘવીની ટકોર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભૂમાફિયા અલ્પેશ દોંગાએ પડાવી લીધેલી જમીન મુક્ત કરાવાવ્યા બાદ 35 ખેડૂતોની મુક્તયેલી 500થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો…
View More વ્યાજખોરોની જાળમાં ફસાવાના બદલે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લ્યે, દર વખતે સરકાર મદદ નહીં કરે: હર્ષ સંઘવીની ટકોરદીવાળી પછી RMCના રીઢા બાકીદારોના ‘કમૂરતા’ શરૂ, વોર્ડવાઇઝ હીટલિસ્ટ
રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા (RMC નો વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી…
View More દીવાળી પછી RMCના રીઢા બાકીદારોના ‘કમૂરતા’ શરૂ, વોર્ડવાઇઝ હીટલિસ્ટકોડીનારના વલાદર ગામે યુવકનો શિકાર કરનારી આદમખોર સિંહણ આખરે પાંજરે પુરાઇ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ રાઠોડ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે. યુવકના મોતની…
View More કોડીનારના વલાદર ગામે યુવકનો શિકાર કરનારી આદમખોર સિંહણ આખરે પાંજરે પુરાઇગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયત
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલી IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન શાખામાં સોનાના દાગીનાના વજન અને કેરેટના મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિ કરી કંપની, ગ્રાહકો સાથે કુલરૂૂ.1,42,65,120ની છેતરપિંડી અને…
View More ગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયતગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદન
દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદનમોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત…
View More મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી