શાપરમાં રહેતી પરિણીતા પોતાના પતિ સાથે રામવન પાસે બાંધકામ સાઈટ પર કામ કરતી હતી તે દરમિયાન પતિના શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની જાણ થતા દંપતિ…
View More શ્રમિક યુવતી સાથેના આડા સંબંધની પત્નીને જાણ થતા પતિએ સળિયા વડે માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…
View More આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંમવડી વિસ્તારમાં ડિમોલિશન: 10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
જિલ્લા કલેક્ટર, પોલીસ, RMC અને PGVCL સહિતના વિભાગોનું સંયુક્ત ઓપરેશન : કાચા-પાકા ઝૂંપડાઓ દૂર કરાયા રાજકોટ શહેરના દક્ષિણ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ…
View More મવડી વિસ્તારમાં ડિમોલિશન: 10 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈનામી હોટલ-રેસ્ટોરેન્ટ સહિત ખાણીપીણીના વધુ 87 ધંધાર્થી ‘બેનકાબ’
રાજકોટમાં રોગચાળાને કાબુમાં રાખવા માટે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં બારેમાસ ચેકીંગ માટે શરૂ થયેલી ઝુંબેશમાં નામચીન પેઢીઓમાં માધાપર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી ફુડ પ્રોડકટ, જય ખોડિયાર…
View More નામી હોટલ-રેસ્ટોરેન્ટ સહિત ખાણીપીણીના વધુ 87 ધંધાર્થી ‘બેનકાબ’RMC સહિત રાજ્યભરની કોર્પોરેશનમાં પેટા સમિતિની રચના પાછી ઠેલાઇ
ગુરુવારે જનરલ બોર્ડમાં નામ જાહેર થવાની શક્યતા ઓછી, મોવડી મંડળ વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી હજુ સુધી નિર્ણય લેવાયો નથી રાજકોટમાં…
View More RMC સહિત રાજ્યભરની કોર્પોરેશનમાં પેટા સમિતિની રચના પાછી ઠેલાઇભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરાર
હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…
View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરારજામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સહિત બે શખ્સોએ હવસનો શિકાર બનાવી જામકંડોરણા તાલુકાના આંચવડ ગામેથી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવતી એક અત્યંત શર્મજનક અને ચોંકાવનારી…
View More જામકંડોરણાના આંચવડમાં સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ, એકની ધરપકડભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…
View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડીગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
ગોંડલના ગામે કિંમતી સરકારી ખરાબાની જમીન પર અનઅધિકૃત રીતે પાકી દીવાલનું ફેન્સિંગ કરી જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ વિરૂૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર…
View More ગોંડલના અનિડા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનોપપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર…
View More પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત