વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
View More ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાતકોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ…
View More કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંકમોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂૂ.7,01,500/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂૂ. 8,01, 500/- ના મુદામાલ સાથે મોરબી…
View More મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયામોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયો
ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપરબપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ…
View More ગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયોઅમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈ
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈઉપલેટા રમણીકભાઈ ધામી શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા શાળા સંકુલ તરીકે ઉભરી આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામી શાળા સંકુલના…
View More ઉપલેટા રમણીકભાઈ ધામી શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયોસોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાન
સોમનાથ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ હતી આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1994 મા ઠરાવ કરી…
View More સોમનાથ ખાતે ચાલતા કોળી સમાજના આંદોલનનું પાંચમા દિવસે સુખદ સમાધાનસોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ
યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. રાજ્યમાં રોજગારીની…
View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ