42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ…
View More માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાCategory: સૌરાષ્ટ્ર
ઉનાના સૈયદ રાજપરા બંદરે રૂા.18 લાખના ખર્ચે આધુનિક માર્કેટનું નિર્માણ કરાયું
દબાણમુક્ત જમીન પર અદ્યતન મચ્છી-શાકભાજી માર્કેટ, પ્રોટેક્શન વોલથી લઈ શુદ્ધ પાણી સુધીની સુવિધાઓથી ગામ બન્યું સમૃદ્ધ જ્યાં એક સમયે કાદવ-કીચડ અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય હતું, જ્યાં…
View More ઉનાના સૈયદ રાજપરા બંદરે રૂા.18 લાખના ખર્ચે આધુનિક માર્કેટનું નિર્માણ કરાયુંવેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા
વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું…
View More વેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયાઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ
ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉના-પોરબંદર રૂૂટની બસ સવારે મુસાફરો સાથે બસ…
View More ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગતેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું
રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં જમીન-મકાન-ફ્લેટ-ખેતીની જમીન ખરીદીમાં મે મહિના કરતા તેજી ધીમી પડી છે.અધિકારી સૂત્રોના કહેવા મુજબ જૂન -2026 માં કુલ 14041…
View More તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડુંરાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ
પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ…
View More રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સરાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!
રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ જતા રસ્તે ટ્રાફિક ટોઈંગ ગાડીના માણસોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક કાર…
View More રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!રાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશન
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ જીએએસ કક્ષાના અધિકારીઓને ખાસ કેસમાં આઈપીએસ કેડરમાં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી…
View More રાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશનપાડોશીએ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાને એસિડ ગટગટાવ્યું
શહેરમાં દૂધસાગર રોડ પર પાડોશીએ ચોરીનું આળ મુકી માર માર્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…
View More પાડોશીએ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાને એસિડ ગટગટાવ્યુંહૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત
શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં મહિલાનું ઘરે બેભાન…
View More હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત