પૂર્વ ધારાસભ્ય અને AICC મંત્રી ઋત્વિક મકવાણાએ ગુજરાતની બગડતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં થઈ રહેલા રાજકીય હસ્તક્ષેપને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર ગંભીર…
View More વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાતા વિવાદCategory: સૌરાષ્ટ્ર
સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો
ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…
View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધોપ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના દુધસાગર રોડ પર આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતી 25 વર્ષીય નેપાળી પરિણીતા ભગવતીબેન પવનભાઈ પરિહારના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની…
View More પ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતઆણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણય
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) હેઠળ આવતાં વિસ્તારોના વિકાસલક્ષી કામ માટે આજે મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળી હતી. જેમાં રિંગ રોડ-2ની…
View More આણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણયકોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્ર
ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ…
View More કોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્રકટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્ય
સ્વચ્છ અને તટસ્થ છબી ધરાવતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના બદલે સરકાર નિયુક્ત ડીએમસી કેતન જોષી રહેશે તપાસનીસ વડા રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની…
View More કટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્યકપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધો
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો…
View More કપાતર પુત્રને માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી બનાવ આપઘાતમાં અપાવી દીધોરાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યો
રાજકોટના લોઠડા ગામે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં દડતા ઘર પાસે રમી રહેલા 10 માસના માસુમને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું…
View More રાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યોજેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ
જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…
View More જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મસોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ
સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી…
View More સોરઠમાં સટાસટી, માંગરોળ-સુત્રાપાડામાં 12, કેશોદ-વેરાવળમાં 10 ઇંચ વરસાદ