ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીCategory: સૌરાષ્ટ્ર
મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…
View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…
View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટબરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના નિર્જન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂૂ ગાળવાની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ…
View More બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓજાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોત
જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીની નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ ટાવર ઉપર કર્ણાટકના બે મજૂરો…
View More જાફરાબાદના લોઠપુરમાં પવનચક્કીના ટાવર ઉપરથી પટકાતાં બે મજૂરોનાં મોતખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને…
View More ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળીવેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી
વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર…
View More વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવીભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત
ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોતદ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
PDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધ
ગોંડલ રોડ પર આવેલા માલવીયા કોલેજ નજીક પીડીએમ ફાટક આગામી તા.9થી 11 ડિસેમ્બર દરમ્યાન બંધ રાખવામાં આવશે. ડામરની જગ્યાએ રબર પ્લેટ નાખવાની કામગીરીના કારણે રેલવે…
View More PDM રેલવે ફાટક તા.9થી 11 સુધી વાહન વ્યવહાર માટે બંધ