રાજકીય પ્રતિનિધિઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પ્રાથમિક ડી.પી. પ્લાનમાં સમાવિષ્ટ ગામોના સર્વાંગી વિકાસ તથા…
View More ખંભાળિયા: ગ્રામ્ય વિસ્તારના ડી.પી. પ્લાન અને વિકાસ કામ અંગે મહત્વની બેઠક યોજાઈKhambhaliya
ખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગ
ખંભાળિયા સહિત સમગ્ર તાલુકામાં હાલ રાંધણ ગેસના બાટલાની વ્યાપક અછત વર્તાઈ રહી છે. આ વચ્ચે અહીંના પુરવઠા વિભાગ દ્વારા ગેસ સિલિન્ડરના સ્ટોક અંગે ચેકિંગ કાર્યવાહી…
View More ખંભાળિયામાં રાંધણ ગેસ સિલિન્ડર અંગે તંત્રનું ચેકિંગખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો
ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…
View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધોખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના…
View More ખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે…
View More ખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ
ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડખંભાળિયા વિસ્તારમાં બાકી વીજ બિલ ગ્રાહકોના જોડાણ દૂર કરવાની સઘન કામગીરી
50 ટીમો દ્વારા 1500 જેટલા વીજ જોડાણો રદ થશે ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા…
View More ખંભાળિયા વિસ્તારમાં બાકી વીજ બિલ ગ્રાહકોના જોડાણ દૂર કરવાની સઘન કામગીરીમોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો
મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો