4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54 લાખની...
જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીની નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. આ ટાવર ઉપર કર્ણાટકના બે મજૂરો ચડ્યા...
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા હોય...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત...
અમરેલી જિલ્લામા તસ્કરોની રંજાડ વધી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી તાલુકાના બાબાપુરમા આવેલ સરકારી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો...
ચિતલના જશવંતગઢપરામા આજે એક વિપ્ર પ્રૌઢા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના ગળા પર તિક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી....
અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની ફરિયાદ...