સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…
View More પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બનીCategory: સુરેન્દ્રનગર
સાયલાના સુદામડામાંથી 18 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઇ, તંત્રનું મોટું ઓપરેશન
બ્લેકટ્રેપ ખનનનો પર્દાફાશ, 38 ડમ્પર, 14 એકસકવેટર કબજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સાયલા ઈલીગલ માઈનિંગ રેડ અંતર્ગત ખાણ-ખનીજ વિભાગે એક વિશાળ ઓપરેશન હાથ ધર્યું હતું.…
View More સાયલાના સુદામડામાંથી 18 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઇ, તંત્રનું મોટું ઓપરેશનપાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા…
View More પાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મવઢવાણ-લખતર રોડ પર ગેરકાયદેસર અનાજની હેરફેરનો પર્દાફાશ, 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત
પુરવઠા વિભાગે ઝમર ગામ નજીક પિકઅપ વાહન રોકી તપાસ કરતા ભાંડો ફૂટ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા…
View More વઢવાણ-લખતર રોડ પર ગેરકાયદેસર અનાજની હેરફેરનો પર્દાફાશ, 4.62 લાખનો મુદ્દામાલ જપ્તરાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી
દરિયાકાંઠાના તાપમાનમાં અસાધારણ વધારો: તા.16થી 18 વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહીપાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો…
View More પાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોરાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી
દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમીસુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજા
ત્રણ માસથી આખો જિલ્લો ધણીધોરી વગરનો છતાં નેતાઓ ચૂપ, હજારો અરજદારો હેરાન-પરેશાન કલેકટર-એડિશનલ કલેકટર- મામલતદાર સહિતના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા બાદ જગ્યાઓ ખાલી, પ્રજાની લાચારી, સરકાર…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટાચારની પ્રજાને સજાચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહી
ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત રાત્રે આકસ્મિક…
View More ચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહીસુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75…
View More સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત