જાફરાબાદના લોઠપુરમાં ખેતમજૂરના ઝૂપડામાં આગ ભભૂકતા ભાઈ-બહેન ગંભીર

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે બપોરે વાડીમાં કામ કરતા ખેતી મજુરના ઝુપડામાં કોઈ કારણે આગ ભભુકી ઉઠતા મજુર પરિવારના બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.…

View More જાફરાબાદના લોઠપુરમાં ખેતમજૂરના ઝૂપડામાં આગ ભભૂકતા ભાઈ-બહેન ગંભીર

જાફરાબાદના ફાચરિયાના ખેડૂત સાથે સોનીની 39.43 લાખની ઠગાઇ

ખાંભાના સોની સામે ફરિયાદ જાફરાબાદના ફાચરીયાના ખેડૂતો સાથે ખાંભાના સોનીએ 39.43 લાખની છેતરપીંડી આચરતા ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના ફાચરીયામાં રહેતા જાદવભાઇ લીંબાભાઇ…

View More જાફરાબાદના ફાચરિયાના ખેડૂત સાથે સોનીની 39.43 લાખની ઠગાઇ

જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત

સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં…

View More જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત

જાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરી

જાફરાબાદના મધદરિયામાં માછીમારી માટે ગયેલી એક બોટમાં અકસ્માત થતા એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. ખલાસીનો પગ કપાઈ જતાં તાત્કાલિક…

View More જાફરાબાદના દરિયામાં બોટ પર ખલાસીનો પગ કપાયો, કોસ્ટગાર્ડે કરી બચાવ કામગીરી

અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત

રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…

View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત

જાફરાબાદ ફીશરિઝ કચેરી દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ

  જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બંદરોના સાગરખેડૂ ઓને દરિયો ન ખેડવા સુચના તથા હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા…

View More જાફરાબાદ ફીશરિઝ કચેરી દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ

જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત

જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની…

View More જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત

જાફરાબાદના દરિયામાં લાપતા બનેલા 9 માછીમારોની સતત સાતમા દિવસે શોધખોળ

જાફરાબાદના દરિયામાં સાત દિવસ પહેલા 18 માછીમારો સાથેની ત્રણ બોટે જળસમાધિ લીધી હતી. એમાં 11 માછીમાર લાપતા થયા હતા. એમાંથી બે માછીમારના મૃતદેહો મળ્યા હતી.…

View More જાફરાબાદના દરિયામાં લાપતા બનેલા 9 માછીમારોની સતત સાતમા દિવસે શોધખોળ

જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યા

સતત પાંચમાં દિવસે 9 સાગરખેડૂ લાપતા, કોસ્ટગાર્ડના બે જહાજ દ્વારા અને વિમાન દ્વારા શોધખોળ સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ છે, જેને…

View More જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યા

જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા

17 માછીમારોને બચાવી લેવાયા, ખરાબ વાતાવરણના કારણે બચાવ કાર્યમાં અવરોધ અમરેલી જિલ્લાનો દરિયો ભારે પવન અને વરસાદને પગલે તોફાની બન્યો છે. જેને પગલે જાફરાબાદથી 18…

View More જાફરાબાદના દરિયામાં 3 બોટની જળસમાધી, 11 લાપત્તા