સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી યોજનાઓની કોલરશીપ કૌભાંડનો સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી જોરાવરનગર પોલીસ એ રૂૂપીયા 50 લાખની રીકવરી કરી આરોપીને રીમાન્ડ મેળવતા રૂૂ. 5.27 કરોડનું કૌભાંડ બાહાર...
પાંચમી હત્યાનો પ્લાન ઘડાયાની જાણ થતા જ યુવાને પોલીસ મથકે પહોંચી નવલસિંહની હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો ને પોલીસે દબોચ્યો ભુવા નવલસિંહ ચાવડા સાથે મિત્રતા કેળવી વિશ્વાસ...
સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે. ડ્રગ્સ...
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના વેપારીને...
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનીનો સર્વે કરવા અને વળતર ચૂકવવામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી થયાની ખેડૂતો...
સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા પરીવારની મહિલાઓ લગ્નની ખરીદી કરવા બોટાદ ગઈ હતી. જયાંથી સાંજે બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં પરત આવતી હતી. આ સમયે ટ્રેનમાં અભદ્ર ભાષા બોલતા 3 શખ્સો...
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સાઈ ગેસ્ટ હાઉસ ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લખતરના સાંઈ ગેસ્ટ હાઉસ...
ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા સંગઠન...
જિલ્લામાં પરવાનાવાળા હથિયારોથી સોશિયલ મીડિયામાં રોફ જમાવવાનો અને ગેરકાયદે કામોમાં ઉપયોગ થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. જેને લઇ જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ કાર્યવાહીની સૂચના...
સદ્દભાગ્યે કોઇ જાનહાનિ નહીં, કારચાલકે નુકસાન કરતા ફરિયાદ નોંધાઇ સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા એસબીઆઇ બેંકના અઝખ મશીનના રૂૂમમાં બાઈક ઘૂસી જતા વ્યાપક નુકસાન...