ત્રિદિવસીય યુવક મહોત્સવનો પ્રારંભ: 800થી વધારે કલાકારો 40 સ્પર્ધામાં કલાના કામણ પાથરશે રાજય સરકાર દ્વારા રાજકોટમાં આજથી રાજયકક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ કરવવામાં આવ્યો છે. ત્રણ…
View More રાજકોટમાં દુહા-છંદ, ચોપાઇ, લગ્નવિધિ, ભજનની રમઝટCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં પુષ્પા-2નો શો શરૂ ન થતાં સિનેમા હોલમાં તોડફોડ
પુષ્પા-2 ફિલ્મ આજે રિલિઝ થવાની સાથે જ દેશભરમાં રોમાંચ મચી ગયો છે જામનગરમા શો રદ થતા પ્રેક્ષકોએ સિનેમાઘરમાં તોડફોડ મચાવી હતી તો વડોદરામાં શો સમયસર…
View More જામનગરમાં પુષ્પા-2નો શો શરૂ ન થતાં સિનેમા હોલમાં તોડફોડપાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન શ્રી ઉમિયા માતાજીના મંદિરનુ તા.13ના રોજ ખાતમુહૂર્ત: માતાજીને આવકારવા યોજાઇ બાઇક રેલી શ્રી ઉમિયા માતાજીને…
View More પાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહલાલિયાવાડી હવે બંધ : નવી કોલેજની મંજૂરી આપવાની સત્તા યુનિવર્સિટી પાસેથી છીનવાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારા ને સાચવવાની પરંપરા હવે ખતમ થવા જઈ રહી છે. કોલેજોની મંજુરી માટે મળતિયાઓને ધડાધડ મંજુરી આપવામાં આવી રહી હતી તેના પર બ્રેક…
View More લાલિયાવાડી હવે બંધ : નવી કોલેજની મંજૂરી આપવાની સત્તા યુનિવર્સિટી પાસેથી છીનવાઇજંક્શન રોડ પર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનું હાર્ટએટેકથી મોત
પોલીસે ઓરિસ્સા રહેતા મૃતકના સંબંધીને જાણ કરી રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું હતું. જંકશન…
View More જંક્શન રોડ પર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનું હાર્ટએટેકથી મોતરાધે શ્યામ સોસાયટીમાં યુવતીએ ફાંસો ખાધો: પિતા જોઇ જતા બચી ગઇ
પુત્રીને બચાવી લઇ સારવારમાં ખસેડાઇ, કારણ અકબંધ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રાધેશ્યામ સોસાયટીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ ર્ક્યો…
View More રાધે શ્યામ સોસાયટીમાં યુવતીએ ફાંસો ખાધો: પિતા જોઇ જતા બચી ગઇકોપરના બોગસ બિલિંગ, રાજકોટના શખ્સ દ્વારા 186 કરોડનું કૌભાંડ
રાજ્યમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. સુરત, રાજકોટ, ભરૂૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 186…
View More કોપરના બોગસ બિલિંગ, રાજકોટના શખ્સ દ્વારા 186 કરોડનું કૌભાંડલેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
જસદણ તાલુકાના વડોદ ગામે આવેલી જમીન મુદ્દે માતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી…
View More લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટરતનપર હાઇવે પર પુલમાં છ માસથી લટકતી રેલિંગ
રાજકોટ-મોરબી હાઇવે ઉપર રતનપર અને ગવરીદડ વચ્ચે આવેલા પુલની રેલિંગ છેલ્લા છ માસથી તૂટેલી જેના કારણે ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાનું જોખમ છે. છતાં હાઇવે…
View More રતનપર હાઇવે પર પુલમાં છ માસથી લટકતી રેલિંગક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી
રાજકોટના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.60 લાખના કારખાનેદારે રૂૂ.70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી મકાનના દસ્તાવેજની ફાઈલ પરત…
View More ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાએ મનીલેન્ડ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી