Category: સૌરાષ્ટ્ર
ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરાર
ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો…
View More ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરારબાબરામાં એમ્બ્યુલન્સ અડફેટે બાઈક સવાર દંપતી ખંડિત: પતિનું મોત
બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતું દંપતી બાબરા ગામે દવા લેવા માટે આવ્યું હતું અને દવા લઈને પરત ફરી રહ્યું હતું ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે…
View More બાબરામાં એમ્બ્યુલન્સ અડફેટે બાઈક સવાર દંપતી ખંડિત: પતિનું મોતગ્લોબલ વોર્મિંગની અસર: એપ્રિલના બદલે નવેમ્બરમાં આંબામાં આવી કેરી
કેસર કેરી તમામ લોકોને પ્રિય હોય છે. પરંતુ કેરીની સીઝન હોય છે. ઉનાળામાં કેરી ખાવા મળે છે. પરંતુ ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરીના બગીચાઓમાં શિયાળામાં…
View More ગ્લોબલ વોર્મિંગની અસર: એપ્રિલના બદલે નવેમ્બરમાં આંબામાં આવી કેરીભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો
બે મહિના પહેલા ભૂંડે બચકુ ભર્યા બાદ હડકવા ઉપડયો, સારવાર પણ કારગત નીકળી નહીં, ઘોઘાના ગરીપરા ગામની ભયાનક ઘટના દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ…
View More ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયોકેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસર
જુનાગઢના કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ 11 જેટલી બાળકીઓને ઉલટીઓ થવા લાગી હતી.…
View More કેશોદ તાલુકાના ખીરસરા ઘેડમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ 11ને ઝેરી અસરઅંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યું
અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે, રાપર-લુણાવાડા-નર્મદા-ખંભાત-હિંમતનગરમાં 7 ડિગ્રી સુધી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે શિયાળો જામ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોનાં કારણે તાપમાનનો પારો…
View More અંતે શિયાળો જામ્યો, ઠંડો વાયરો ફૂંકાતા તાપમાન સડસડાટ ગગળ્યુંધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર આવેલા બાઇકના શોરૂૂમમાં એક સગીર શખ્સ ની મદદથી આરોપી દ્વારા બાર જેટલા બાઈક ચોરી કરેલ તે અંગેની ધાંગધ્રા સિટીમાં પોલીસ…
View More ધાંગધ્રામાં ચોરીના 12 બાઇક સાથે એક આરોપી ઝડપાયોભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈ
જુનાગઢ-વેરાવળ હાઇવે ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિક્ષા આપવા જઇ રહેલા પાંચ વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.…
View More ભંડુરીના પાટિયા પાસે કાળનું તાંડવ, 7 જિંદગી હોમાઈટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ
મરામત કાર્ય શરૂ કરાયું, ગેસ સપ્લાય તુરત બંધ કરાતા દુર્ઘટના ટળી જામનગરમાં આજે સવારે કામ દરમિયાન ગેસ ની લાઈન માં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા…
View More ટેક.કોલેજ પાસે ગેસની પાઇપ લાઈનમાં લીકેજ થતાં દોડધામ