થાનના રૂપાવટી ગામે રહેતી સગીરાએ મગજ ભમતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More થાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…
View More અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસમોરબી પંથકમાં યમરાજાના ધામા; અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત
મોરબી પંથકમાં યમરાજાએ તંબુ તાણ્યા હોય તેમ આપઘાત, અકસ્માત અને અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.…
View More મોરબી પંથકમાં યમરાજાના ધામા; અપમૃત્યુના 13 બનાવમાં બાળક સહિત 13 લોકોના મોતગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું
ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધુંનાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…
View More નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યોનાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…
View More નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યોતળાજા તા.પં.ના પૂર્વપ્રમુખ પુત્ર સહિત છ સામે હત્યાનો ગુનો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં પવનચક્કી અને સૂર્યઉર્જા ના પ્લાન સ્થાપવવા ની સાથેસાથે સંઘર્ષ ના બીજપણ રોપાયા છે. આ ઉદ્યોગને લઈ અહીં જે બાહુબલીઓછે,જેનીપાસે કોઈને…
View More તળાજા તા.પં.ના પૂર્વપ્રમુખ પુત્ર સહિત છ સામે હત્યાનો ગુનોધોરાજી પંથકમાં ભારે વરસાદથી ભાદર-2 ડેમ 70 ટકા ભરાયો
ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ભાદર-2 જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ તેની કુલ ક્ષમતાના અંદાજે…
View More ધોરાજી પંથકમાં ભારે વરસાદથી ભાદર-2 ડેમ 70 ટકા ભરાયોમાંગરોળમાં મકતુપુરમાં બોલેરોચાલકની બેદરકારી: રિવર્ષ લેતાં આધેડનું કચડાઈ જતાં મોત
માંગરોળ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળ-પોરબંદર-સોમનાથ હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે વધુ…
View More માંગરોળમાં મકતુપુરમાં બોલેરોચાલકની બેદરકારી: રિવર્ષ લેતાં આધેડનું કચડાઈ જતાં મોતસાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામા આવી
સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ભારે વરસાદના કારણે પાણીનું પુર અને વરસાદી પાણીથી સાવરકુંડલા અને લીલીયા રેલવે સ્ટેશન વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી ગામ…
View More સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામા આવી