નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા…
View More જેતપુરમાં ઘરકંકાસમાં પતિના હાથે પત્નીની હત્યાCategory: સૌરાષ્ટ્ર
રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધું
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. રૂૂપાવટી ગામના સરપંચના પત્નિ, માતાએ ડીડીઓ કચેરીમાં ઝેર ગટગટાવ્યું…
View More રૂપાવટી ગામના સરપંચના પત્ની અને માતાએ ઉપસરપંચના ત્રાસથી ડીડીઓ કચેરીમાં ઝેર પીધુંશાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ
શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…
View More શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડરાજકોટમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં મંગેતરે તેની પિતરાઇ બહેન પર એસિડ ફેંકયું
શહેરના કુવાડવા રોડ નવાગામ પાસે આવેલા સોખડા ગામે રહેતા વર્ષાબેન નામની મહિલાએ પોતાના સગા કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પોતાની જ્ઞાતિના પ્રકાશ…
View More રાજકોટમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં મંગેતરે તેની પિતરાઇ બહેન પર એસિડ ફેંકયુંઅલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગ
ભાવનગર નજીકના વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં આવેલ એસ.બી.આઈ. બેન્કના એટીએમમાં રાત્રીના સુમારે શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. જોકે,…
View More અલંગની એસબીઆઇ બેન્કમાં લાગી આગરાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોત
ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી બે દિવસ પહેલા આવી જે ઘટના ભેરાઈ રેલવે ફાટક નજીક બનેલી ત્યારે આજે ફરી…
View More રાજુલા નજીક કથીવદર ગામ નજીક યુવાનનું મોતચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષતામાં ચોરવાડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણી બાબતે મહત્વની બેઠક બોલાવેલ…
View More ચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયાજેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળી
જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં…
View More જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળીજૂનાગઢમાં 2.43 કરોડની ઠગાઇ કરનાર બિલ્ડર પકડાયો
જૂનાગઢના 20 થી વધુ લોકોના 2.43 કરોડ લઈને ફરાર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બિલ્ડર મનીષ મોહનલાલ કારીયા અને સંજય ઉર્ફે સંજુ મકનભાઈ ભંડારીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે…
View More જૂનાગઢમાં 2.43 કરોડની ઠગાઇ કરનાર બિલ્ડર પકડાયોપોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. સોસાયટીના સંચાલક સંજય દાવડાને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો…
View More પોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો