ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી…
View More વેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્તCategory: સૌરાષ્ટ્ર
ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળી
ગોંડલ વેરીતળાવ માં વિચિત્ર ઘટના બનવા પામીછે.પાઇપ લાઇન નાં વાલ્વમાં માથુ ફસાયેલી હાલત માં યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ…
View More ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળીપાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણા
પાટડી અને આસપાસના સાત ગામોના ખેડૂતોએ આજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. ખેડૂતોની મુખ્ય માગણી ગણોતધારાની કલમ 192 અને 193, તેમજ કે-1 અને…
View More પાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણામોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : દસ્તાવેજો જપ્ત
માર્ચ મહિનો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મોરબીના અલગ અલગ ઉદ્યોગોમાં એસ જીએસટી ની ટીમ દ્વારા અચાનક ચેકિંગ અને સરવેની કામગીરી કરવામાં…
View More મોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : દસ્તાવેજો જપ્તતળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસમાં ગાબડાંની સ્થિતિ: 99 ફોર્મ ઉપડ્યા
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા ની ચૂંટણી લડવા ઇચ્છુંકો પક્ષની વિચારધારા છોડી ને પોતાને રાજકીય અને સામાજિક લેવલે ફાયદો ક્યાં છે તેની ફિકરમા દેખાઈ…
View More તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસમાં ગાબડાંની સ્થિતિ: 99 ફોર્મ ઉપડ્યામોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત
મોરબીમાં મ્યુનિસિપલ કોપોરેશન થતાની સાથે મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી નાના એવા લારી ગલ્લાવાળાના પણ દબાણો દૂર થતાં આ સામાન્ય…
View More મોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆતભુજથી જામનગર જતી 3.19 લાખના દારૂ ભરેલી ગાડી શેખપીર પાસેથી પકડાઇ
જામનગરના શખ્સની શોધખોળ: 474 દારૂની બોટલ જપ્ત સામાન્ય રીતે કચ્છમાં બહારથી દારૂૂ આવતો હોય છે પણ કચ્છથી લઈ જતા શરાબને ઝડપી લેવામાં આવ્યો છે…
View More ભુજથી જામનગર જતી 3.19 લાખના દારૂ ભરેલી ગાડી શેખપીર પાસેથી પકડાઇજૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપોલાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇ
ગેરકાયદેસર વીજ વાયર અને મીટર ઉતારી લેતી વીજ કંપની જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની…
View More લાલપુરના મોટા લખિયા ગામની ઓઇલ મિલમાંથી 67.83 લાખની વીજચોરી ઝડપાઇલીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં તસ્કરોનો હાથફેરો
બારીના સળિયા વાળી અંદર પ્રવેશી 30,000ની રોકડ ઉઠાવી ગયા: પોલીસ ફરિયાદની તજવીજ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર…
View More લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં તસ્કરોનો હાથફેરો