શહેરમા જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા કરિયાણાના વેપારી પોતાની કારમાં કાર લઇ પત્નીને દવા લેવા માટે નિર્મળા સ્કૂલ પાસે ગયા હતા. જ્યાં કારમાંથી ઉતરી…
View More કારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોતCategory: સૌરાષ્ટ્ર
ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયો
નામમાં રહેલી સામાન્ય ભુલના કારણે પોલીસ પકડથી દૂર રહ્યો, કર્ણાટકમાં 3 ધક્કા ખાધા બાદ ગોવાથી પકડવામાં પોલીસને સફળતા રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામે શીતળા…
View More ખૂનના ગુનાનો આરોપી 35 વર્ષે ઝડપાયોજાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયા
શિવરાત્રીના તહેવારના દિવસે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તમામ પ્રકારના કત્તલખાના બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચીકનનું સ્ટોર કે વેચાણ કરવા પ્રતિબંધ હોય છતાં ઓનલાઈન…
View More જાહેરનામાનો ઉલાળિયો કરી નોનવેજ ડિલિવરી કરતા ઝેપ્ટો અને સ્વિગી દંડાયાBOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી…
View More BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાતશિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારો
રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે.…
View More શિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારોઉનાળાની શરૂઆતમાં જ મુસાફરો તરસ્યા, બસપોર્ટમાં પાણીના ધાંધિયા
રાજકોટ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટ, ઢેબરોડ ખાતેના સેન્ટ્રલ બસ સ્ટેશન ના પાણીના પરબમાં છેલ્લા એકાદ વીકથી સર્જાયેલા ધાંધિયા બાદ મુસાફર હિતરક્ષક સમિતિની ઉગ્ર રજૂઆતો અને…
View More ઉનાળાની શરૂઆતમાં જ મુસાફરો તરસ્યા, બસપોર્ટમાં પાણીના ધાંધિયામાધાપર ચોકડી પાસે RMCના ડે. ચીફ એકાઉન્ટન્ટના પિતાને સિટી બસે ઉલાળ્યા : ઉશ્કેરાયેલા ટોળાંની તોડફોડ
શહેરમાં સીટીબસના ચાલકો બેફામ રીતે ડ્રાઈવીંગ કરતા હોવાથી અવાર-નવાર અક્સમાતો સર્જાતા રહે છે. ત્યારે સીટીબસના ચાલકોએ વધુ બે અકસ્માત સજર્યા હતાં. માધાપર ચોકડી પાસે…
View More માધાપર ચોકડી પાસે RMCના ડે. ચીફ એકાઉન્ટન્ટના પિતાને સિટી બસે ઉલાળ્યા : ઉશ્કેરાયેલા ટોળાંની તોડફોડરાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો: રૂા.3.43 લાખની છેતરપિંડી
નાગપુરની બે યુવતી સાથે લગ્ન કરાવી લગ્ન ખર્ચના નાણા પડાવ્યા: થોડા દિવસોમાં બંને યુવતી વતનમાં જવાનું કહી પરત ન આવી લૂંટેરી દુલ્હન લગ્ન વાચ્છુકોને…
View More રાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો: રૂા.3.43 લાખની છેતરપિંડીગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયો
ગુજસીટોક ના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના માલેગાવથી ઝડપી લીધો હતો. વર્ષ 2014 થી સને-2023 સુધીમાં રાજકોટ…
View More ગુજસીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર ચડ્ડીબનિયાનધારી ગેંગનો સાગરીત ઝડપાયોફેકટરીમાં રોકાણના બહાને 10 લોકો સાથે 85 લાખની ઠગાઈ
એક વર્ષમાં બેન્ક કરતા વધુ વ્યાજની લાલચ આપી હતી : દંપતી સહિત ચાર સામે ફરિયાદ રૈયા રોડ પરના સોપાન હાઇટ્સમાં રહેતા અને 150 ફૂટ…
View More ફેકટરીમાં રોકાણના બહાને 10 લોકો સાથે 85 લાખની ઠગાઈ