મહિલાની પિતરાઇ બહેને ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા મંગેતરે એસિડ ફેંકયું હતું : બનાવ હત્યામાં પલટાયો શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી વર્ષાબેન ગોરીયા (ઉ.વ…
View More સોખડામાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોતCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાય હતી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો હતો. આજે ભાજપ દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે ધર્મેશ પોસીયા,…
View More જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકરજ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કરતા જલાબાપાના ભક્તો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ શ્રી જલારામ બાપા વિષે કરેલા વિવાદિત વિધાનોનાં પગલે રઘુવંશી સમાજ સહિતના ભકતગણમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે આજે સવારે રાજકોટમા…
View More જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કરતા જલાબાપાના ભક્તોરાજકોટની PPP યોજના ભ્રષ્ટાચારનું મોડલ: ઇન્દ્રનીલ
તંત્રની દાનત સામે લડત ચલાવવાનું એલાન, અઠવાડિયામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરના ધેરાવની કોંગ્રેસની ચીમકી ભારતમાં અને ગુજરાત ભરમાં ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે ત્યારે શહેરમાં હજારો…
View More રાજકોટની PPP યોજના ભ્રષ્ટાચારનું મોડલ: ઇન્દ્રનીલકોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રીકવરીં ઝુંબેશ હાથ ધરી વધુ આઠ મીલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂા.45.51 લાખની વેરા વસુલાત કરી હતી.…
View More કોઠારિયા, ગોંડલ રોડ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વધુ 8 મિલકત સીલ, 13 આસામીઓને નોટિસકોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યા
પદાધિકારીઓ અને અધિકારીઓની મિલિ ભગતથી 1.75 કરોડના કેલેન્ડર બટકી ગયા બાદ વધુ એક કારસ્તાન થયાની ભારે ચર્ચા કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી અગાઉ અનેક…
View More કોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યાવીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં PGVCLના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધા
વિંછીયા પોલીસ મથકના પીઆઈની હાજરીમાં પીજીવીસીએલનાં નાયબ ઈજનેરને રૂૂપાવટી નામચીન શખ્સે ગાળો આપી તમાચા ઝીંકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિછીયાના પીઆઈ…
View More વીંછિયા પોલીસ મથકમાં પીઆઈની હાજરીમાં PGVCLના નાયબ ઈજનેરને નામચીન શખ્સે તમાચા ઝીકી દીધાસિવિલમાં રાતે તબીબી અધિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ, રેસિડેન્ટ તબીબ અને નર્સિંગ સ્ટાફ ગેરહાજર
સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયું હોસ્પિટલમાં મોડી રાતે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ મોડી રાતે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.ચેકિંગમાં રાત્રી ફરજ ઉપરના કેટલાક રેસીડન્ટ…
View More સિવિલમાં રાતે તબીબી અધિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ, રેસિડેન્ટ તબીબ અને નર્સિંગ સ્ટાફ ગેરહાજરપોરબંદરના જંગલ વિસ્તારમાં ભભૂકેલી ભયાનક આગ
પોરબંદરના જંગલ વિસ્તારમા આજે બપોરે અચાનક આગ ફાટી નિકળતા અને આ આગ 4 કિલોમીટર વિસ્તારમાં ફેલાઇ જતા સાવચેતીના ભાગરૂપે બિરલા કોલોનીમા આવેલી સ્કૂલ બંધ કરવામા…
View More પોરબંદરના જંગલ વિસ્તારમાં ભભૂકેલી ભયાનક આગસ્પીડવેલ ચોક, વસંત વાટિકા અને જીવરાજ પાર્ક નજીકથી ડિલિવરી બોયના 22 પાર્સલની ચોરી
ડિલિવરી બોય પાર્સલ આપી પોતાના વાહન પાસે આવે ત્યારે કોઇએ બાકીના પાર્સલ ચોરી લીધાની જાણ થઇ શહેરનાં તાલુકા વિસ્તારમા આવતા સ્પીડવેલ ચોક, વસંત વાટીકા અને…
View More સ્પીડવેલ ચોક, વસંત વાટિકા અને જીવરાજ પાર્ક નજીકથી ડિલિવરી બોયના 22 પાર્સલની ચોરી