રાજકોટ ગ્રામ્ય પોલીસે જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે…
View More જેતપુરમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાના બનાવી સંતાડેલો 2.65 લાખનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા
વેરાવળ શહેરમાં મોટા કોળી વાળા વિસ્તારમાં જુગાર કલબ પર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ પર થયેલા હુમલા મામલે પોલીસે કાર્યવાહી કરી…
View More વેરાવળમાં જુગાર ક્લબ મામલે SITની રચના: બે પીઆઇ અને પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકી દેવાયાવાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
મોરબી જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. ગંદુખડા ગામની સીમમાં આવેલી એક વાડીના રહેણાંક મકાનમાંથી…
View More વાંકાનેરના ગુંદાખડા ગામે 29.47 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે ઝડપાયાવાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ…
View More વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા‘ગીર લાયન સેન્ચ્યુરી’ પ્રોેજેક્ટે સિંહોનું પર્યાવરણ સંતુલન ખોરવ્યું, બન્યા માનવભક્ષી
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનો પણ સ્પષ્ટ રિપોર્ટ : જંગલમાં નેસડા બચાવવા સહિતની માગણી સાથે વેરાવળ માલધારી સેનાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત ગીર જંગલ માંથી માલધારી…
View More ‘ગીર લાયન સેન્ચ્યુરી’ પ્રોેજેક્ટે સિંહોનું પર્યાવરણ સંતુલન ખોરવ્યું, બન્યા માનવભક્ષીહળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયો
સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર…
View More હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયોરાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયા
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ઠાકુરવાડી અને મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે અનેક ટ્રેન સેવાઓના…
View More રાજકોટ ડિવિઝન સંબંધિત અનેક ટ્રેનોના રૂટો ભૂસ્ખલનના કારણે ડાયવર્ટ કરાયામોરબીમાં ખેડૂત આંદોલન પાર્ટ-3: આવતીકાલે ખેડૂતોની પદયાત્રા
મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર અપાશે, સરકારના પરિપત્રનો વિરોધ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર કાંતિભાઇ અમૃતિયાના ભાઇના સ્ટોનક્રશર ઉપર સરકારી દરોડા ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ…
View More મોરબીમાં ખેડૂત આંદોલન પાર્ટ-3: આવતીકાલે ખેડૂતોની પદયાત્રાગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇ
ગોંડલ નાં જામવાડી જીઆઈડીસી માં હજુ મહીના પહેલાં ફુડ વિભાગ દ્વારા બે જગ્યાએ થી મરચુ,હળદર સહિત ભેળસેળ યુક્ત મસાલા નો રુ.3 કરોડ ની કિંમત નો…
View More ગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇમોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખ
મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. 04 જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા…
View More મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભભૂકેલી આગમાં 1.59 લાખ ગુણી બળીને ખાખ