જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક…
View More સત્યમ કોલોની રોડ પર તંત્રની નિષ્ક્રિયતાથી દબાણકારો બેફામCategory: સૌરાષ્ટ્ર
ગોંડલની રાજવાડીમાં થયેલા હુમલા, તોડફોડ, લૂંટ અને ફાયરિંગના ગુનામાં નવ આરોપી નિર્દોષ મુક્ત
સમગ્ર ગુજરાતભરમાં ખુબ ચર્ચિત ગોંડલની રાજવાડીનું રાજવી પરિવારે ભાજપ અગ્રણી વિનુ શીંગાળાને વહેંચાણ કર્યા બાદ કબ્જો લેવા મુદ્દે રાજવાડીમાં થયેલા હુમલા, તોડફોડ, લુંટ અને ફાયરિંગના…
View More ગોંડલની રાજવાડીમાં થયેલા હુમલા, તોડફોડ, લૂંટ અને ફાયરિંગના ગુનામાં નવ આરોપી નિર્દોષ મુક્તપ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી PSI સાથે 5.50 લાખની ઠગાઇ
રાજકોટના ગાંધીગ્રામમાં ફરજ બજાવતા હતા ત્યારે એક ગઠિયા સાથે મુલાકાત થઇ હતી આરોપી દારૂ-જુગારની બાતમી આપીશ તેમ કહેતો હતો: પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો પ્રોપર્ટીમાં ઊંચા…
View More પ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી PSI સાથે 5.50 લાખની ઠગાઇકેશોદના કેવદ્રા ગામે પતિના આડાસંબંધથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તો
પતિ વિરૂદ્ધ આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધાયો કેશોદ તાલુકાના કેવદ્રા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો…
View More કેશોદના કેવદ્રા ગામે પતિના આડાસંબંધથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તોસુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવા જતા લોકોનો ઉગ્ર વિરોધ, તંગદિલી
સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. PGVCL કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. પીજીવીસીએલના કર્મચારીઓએ પુરુષો ઘરે…
View More સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાખવા જતા લોકોનો ઉગ્ર વિરોધ, તંગદિલીમોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ…
View More મોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુંમાણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં છેલ્લા સાત મહિનામાં એક પછી એક એમ છ જેટલા સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ…
View More માણાવદરના બે તલાટી, સેકશન અધિકારી સસ્પેન્ડગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી
ગીર સોમનાથ જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચો એવી LCB તેમજ SOGમા ઇન્ચાર્જ પી.આઇ. તરીકે સમયાંતરે ફરજ બજાવતા PSI એ.બી.જાડેજા તેઓની ફરજ દરમિયાન અનેક દારૂૂ જુગારના ગણનાપાત્ર…
View More ગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલીખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત…
View More ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંસૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી…
View More સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા