સુરેન્દ્રનગર ખાણખનીજ કચેરીના જુનિયર કલાર્કને રાજકોટ એસીબીની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. સિલિકા રેતીની લીઝ બાબતે આરટીઆઇ અન્વયે માહિતી માંગતા જે…
View More સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયોCategory: સૌરાષ્ટ્ર
મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
લજાઇથી વિરપર રોડ પર યુવાનની કારનું ટાયર ફાટયુ હતું. આ કારનું ટાયર બદલતો હતો ત્યારે અચાનક બીજી કારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું ઘવાતા તેમને ખાનગી…
View More મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોતરાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
લીલી પરિક્રમામાં 350 ટ્રિપો લગાવતા રૂા. 19 લાખની વધારાની આવક જન્માષ્ટમીથી લઈ એન દિવાળી સુધી તહેવારનો શ્રૃંખલા શરૂ હોય છે એન મુસાફરોની સુવિધા માટે એસ.ટી.…
View More રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરીપોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં
ISIના ઈશારે ભારતમાં નશાનો કારોબાર શરૂ કર્યાની શંકા શનિવારે ઝડપાયેલા 700 કિલો ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનની ISIના ઇશારા પર…
View More પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાંગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો
વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં…
View More ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યોધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી
શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…
View More ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળીભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત
જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોતહદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયો
રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…
View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયોઆર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ
રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા…
View More આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી
રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ…
View More ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી