જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ…
View More લાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલોCategory: સૌરાષ્ટ્ર
70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ
જામનગર મહાનગર પાલિકાએ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવો પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના હેઠળ, શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને 5…
View More 70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત…
View More 34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈદ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા…
View More દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવી
ભાવનગરમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ…
View More ભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવીમોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડ
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર…
View More મોરબીમાં તાંત્રિક વિધિના બહાને દાગીના ઓળવી જનાર બેની ધરપકડવાંકાનેર-લુણસરિયા વચ્ચે રેલવે ટ્રેક હેઠળ પડતું મુકી યુવાને જીવ દીધો
વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર આજરોજ સોમવારે વહેલી સવારે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી…
View More વાંકાનેર-લુણસરિયા વચ્ચે રેલવે ટ્રેક હેઠળ પડતું મુકી યુવાને જીવ દીધોમોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડ
મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે…
View More મોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડજામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત
રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી…
View More જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોતમોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
મોરબીમાં ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ…
View More મોરબીમાં માળિયા તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ