રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે

રાજકોટ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગ સાહસિકો અને ગ્રીટની ટીમે સંયુક્ત રીતે કર્યું મંથન જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત…

View More રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા…

View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે

વાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસ

  છેલ્લા કેટલાક સમયથી મનમાની કરતી રાજકોટની 25 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. આ શાળા કોઇ ચોક્કસ દુકાન કે મોલથી યુનિફોર્મ વગેરેની વસ્તુઓ ખરીદવાનું વાલીઓને…

View More વાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસ

હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…

View More હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા

રૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યો

તા. 19ના પ્રથમ કેસ આવ્યા બાદ 16 દિવસમાં આંકડો 52 એ પહોંચ્યો, 12 દર્દી સાજા થયા હજુ 40 સારવારમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે…

View More રૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યો

બકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગ

પરિપત્ર બહાર પાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અફઝલભાઇ મહેતરની રજૂઆત આગામી તા 07/06/2025 શનીવારના રોજ સમગ્ર ભારત મા ઈદ ઉલ અઝહા (બકરી…

View More બકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગ

માતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા

ખોખડદળ પાસે આવેલા મેલડી માતાના મંદિરે ચાર મિત્રો ચાલીને દર્શને જતા હતાં તે વેળાએ કોઠારિયા રોડ પર મધરાત્રે ઘટી ઘટના: કાર ચાલક ફરાર શહેરમાં વાહન…

View More માતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા

એસ.ટી. બસ પોર્ટ પર વધુ એક વખત કલાકો સુધી પાણીના પરબો બંધ

મુસાફરો મિનરલ વોટર ખરીદવા મજબૂર: કસુરવારો સામે પગલા ભરવા એસ.ટી મુસાફર હિત રક્ષકની મુખ્યમંત્રીને ફરિયાદ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…

View More એસ.ટી. બસ પોર્ટ પર વધુ એક વખત કલાકો સુધી પાણીના પરબો બંધ

નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત

શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર…

View More નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત

રાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાત

રૈયા ટેલિફોન એક્ષચેંજ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મુકેશભાઈ સોલંકી (ઉ.વ.41)ને ભેટી ગયેલી રિક્ષા ગેંગે રૂૂા. 15500 તફડાવી લીધા હતા. માલવીયાનગર પોલીસે ગુનો…

View More રાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાત