નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટા…
View More ટીસી પર ચઢી ગયેલ બાળકીને વીજશોક લાગતા ઘટનાસ્થળે મોતCategory: સૌરાષ્ટ્ર
ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડ
ગોંડલની એક પ્રતિષ્ઠિત ક્ધયા શાળામાં એનસીસીના યુનિટની છાત્રાઓના વોટસએપ ગ્રુપમાં અશ્ર્લિલ ફોટા અપલોડ કરવાના કિસ્સામાં ગોંડલ પોલીસે સુરેન્દ્રનગરના વિધર્મી શખ્સની ધરપકડ કરી તેને કાયદાનું ભાન…
View More ગોંડલમાં છાત્રાના ગ્રૂપમાં અશ્ર્લીલ ફોટા અપલોડ કરનાર શખ્સની ધરપકડમુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોત
અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસ પૂર્વે દૂધ લઇ એકટીવાથી પરત ઘરે આવતા મુંદરાના સાડાઉ રહેતા નિવૃત્ત પીએસઆઇ હરજીભાઇ પચાણભાઇ ડુંગરિયા (ઉ.વ.60)ની…
View More મુન્દ્રા નજીક બોલેરોએ ઠોકરે લેતા એક્ટિવાચાલક નિવૃત્ત ફોજદારનું મોતવીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…
View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલોમોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોત
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ટેક કલર કંપનીના કારખાનાના પતરાના છાપરા પરથી કામ કરતી વખતે નીચે પટકાતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. કિશોરભાઇ કાંતિભાઇ અદગામા (ઉ.વ.40)…
View More મોરબીમાં છાપરા પરથી પટકાતા બે યુવાનોના મોતવીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત
યુવાન કમરમાં દોરડુ બાંધી નાહવા ગયો હતો અચાનક દોરડુ છૂટી જતાં અંદર ખાબક્યો વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની…
View More વીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોતદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેમોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછ
અરજીમાં ગુનો ન નોંધવા માટે 2.35 લાખની લાંચ લેવા જતા એસીબીએ ઝડપી લીધો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ ચોકીમાં ફરજ…
View More મોરબીમાં અરજીના નિકાલ માટે 2.35 લાખની લાંચ લેતા હેડકોન્સ્ટેબલ ઝડપાયો, પીએસઆઇની પુછપરછજૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા
ગઠિયાએ ફ્રોડના નાણા જમા કરાવતા બેંક મેનેજરનું ખાતું હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું જૂનાગઢમાં રહેતા અને મજેવડીમાં ફરજ બજાવતા બેંક મેનેજરે શેરબજારમાં 400 ટકા નફો…
View More જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યામોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલો
ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના મોટા ખોખરા ગામની પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર ઉપર હુમલો થયો છે. મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા આસિસ્ટન્ટ બ્રાન્ચ…
View More મોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલો