રૂડા હાઉસિંગ કવાર્ટરમાં કેન્સરની બીમારીથી મહિલાનું મૃત્યું રાજકોટ તાલુકાના આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરવા જતા વીજ શોક લાગવાથી મહિલાનું મોત નીપજ્યું હતુ. આ બનાવથી…
View More આણંદપર (બાંધી) ગામે પંખો ચાલુ કરતી વેળાએ વીજ કરંટ લાગતા મહિલાનું મોતCategory: સૌરાષ્ટ્ર
કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયા
કાલાવાર રોડ પર કણકોટના પાટીયા પાસે રીક્ષા લઇ ઊભેલા યુવાનને પૈસાની લેતી દેતી મામલે ઝઘડો કરી બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ફડાકા ઝીંકી જાનથી…
View More કણકોટનાં પાટીયા પાસે પૈસાની ઉઘરાણીમાં રીક્ષા ચાલકને ફડાકા ઝીંકયાખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલ
ખેતી બેન્કના લોનધારકે બેન્કની લેણી રકમ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂૂા.1,00,550 વળતર પેટે 60 દિવસમાં ન…
View More ખેતી બેંકના લોનધારકને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની જેલખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટક
11 જેસીબી, 4 રોલર, 40 ટ્રેક્ટર સાથે 40 ટીમે રાતભર થિગડા માર્યા શહેરમાં 48 કિ.મી.ના રોડ-રસ્તા ભાંગીને ભુક્કો, 1723 ખાડામાંથી 1450 બૂરી દીધા! રાજકોટ શહેરમાં…
View More ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટકભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભાજપ સરકાર ચોર હૈ, રોડ નહીં તો ટોલ નહીં સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર, કેન્દ્રીય મંત્રીના નામના બદલે ગડ્ડા-કરીના પોસ્ટર દર્શાવ્યા : કાર્યકરોએ હાથ, પગ અને માથામાં…
View More ભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલવડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા…
View More વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યાબગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ
રાત્રિના અવાર-નવાર ગામમાં સિંહો ઘૂસી જતા હોવાથી લોકોમા ફફડાટ બગસરાના હામાપુર ગામે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા એકી સાથે પાંચ ગાયો અને એક સ્વાનનું મારણ કરવામાં…
View More બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણજૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી
છૂટાછેડા થયા બાદ પુત્રીની યાદ આવતી હોવાનું કહી પતિ પત્નીને તેણીના માવતરથી લલચાવી લાવ્યો હતો ભવનાથમાં રૂૂપાયતન રોડ પર રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે…
View More જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધીખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરી
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા…
View More ખંભાળિયામાં ધોળા દિવસે પ્રૌઢાના મકાનમાંથી રૂપિયા 6.24 લાખના આભૂષણો-રોકડની ચોરીખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો
કોઇ માલધારીના ઊંટ તણાઇ ગયાની શંકા ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક ઊંટો તણાઈને આવ્યા હોવાના બનાવે સ્થાનિક તંત્ર દ્વારા જરૂૂરી તપાસ આદરવામાં આવી…
View More ખંભાળિયાના વાડીનાર બંદર નજીક દરિયાના પાણીમાં તણાઈ આવ્યા ઊંટો