જામનગર તાલુકાના શાપર ગામના પાટીયા પાસે ખંભાળિયા હાઇવે રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક પ્રૌઢને ઈકો કારના…
View More શાપરના પાટિયા નજીક ઈકો કારે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુંCategory: સૌરાષ્ટ્ર
પટેલવાડીના મકાનમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો ઝડપાયા
જામનગરમાં બંધ રહેલા એક મકાનમાંથી રૂૂ.2 લાખ 55 હજારની કિંમતની માલમત્તાની ચોરી થવા પામી હતી. આ ગુનાનો ભેદ જામનગર એલસીબી પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો…
View More પટેલવાડીના મકાનમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો ઝડપાયાકાનૂન કે હાથ લંબે હોતે હૈ: 107 ગુનામાં સંડોવાયેલો કાળા દેવરાજ ઝડપાયો
જૂનાગઢ પોલીસે પીછો કર્યો કાળા દેવરાજે પોતાની કારથી પોલીસની ગાડીઓને ટક્કર મારી પરંતુ ભાગવામાં સફળ ન થયો ને પકડાયો જૂનાગઢમાં 107 જેટલા ગંભીર ગુનામાં પલીસને…
View More કાનૂન કે હાથ લંબે હોતે હૈ: 107 ગુનામાં સંડોવાયેલો કાળા દેવરાજ ઝડપાયોસૂરજકરાડીનો શખ્સ નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારના એક શખ્સને ડીવાયએસપી સ્ટાફ દ્વારા નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપી લઇ, ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા…
View More સૂરજકરાડીનો શખ્સ નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે ઝડપાયોભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરી
સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂત ખાતેદારો સાથે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો બેન્ક નિયમ પ્રમાણેની કાર્યવાહી ન કરી પદ્ધરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પાકધિરાણ…
View More ભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરીમહુવામાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
રાજકોટમાં પોકસોના ગુનામાં 20 વર્ષની સજામાં પણ 20 વર્ષની સજા પડી છે બે વર્ષ પુર્વે મુળ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા અને હાલમાં મહુવા મજુરી…
View More મહુવામાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદકચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈ
ઘરે ઘરે જઇ મહિલાઓને નડતર હોવાનું જણાવી ભોળવીને વિધિનાં બહાને દાગીના ધૂતી છેતરપિંડી કરતી રાજકોટ બાજુની મહિલા લાભુબેન મહેશભાઇ નકુમ (નાથબાવા)ને માધાપરના લોકોની જાગૃતિથી પોલીસની…
View More કચ્છના માધાપરમાં વિધિના બહાને લોકો પાસેથી દાગીના પડાવનાર રાજકોટની મહિલા ઝડપાઈઅંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોત
અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયા
પશુ માટે જીવલેણ રોગ ફરી દેખાતા માલધારીઓમા ચિંતાનો માહોલ છવાયો ત્રણ વર્ષ પહેલાં ગાયો ની અંદર વાયરસ જોવા મળ્યો હતો અને આને લીધે આ લંબી…
View More ધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયાડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત
ભાવનગરના સિહોરના એક ગામે સુરતથી ખાનગી બસમાં આવેલા પુત્ર-પુત્રવધુને લેવા ગયેલા માતા બસની ડીકીમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે જોયા વગર બસને…
View More ડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત