સ્વ. મનોહરસિંહજી જાડેજાની વસિયતમાં માંધાતાસિંહે છૂટાછેડાના દસ્તાવેજના બહાને સહીં કરાવી લીધી હોવાનો બહેન અંબાલિકા દેવીનો દાવો, 23 જૂલાઇના રોજ સુનાવણી રાજકોટ રાજવી પરિવારમાં 1,500 કરોડ…
View More રાજકોટના રાજવીની રૂા.1500 કરોડની મિલકતનો વિવાદ હાઇકોર્ટે પહોંચ્યોCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં દોઢ લાખ કેસોનો કરાયો નિકાલ
રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં દોઢ લાખ કેસોનો કરાયો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 20,917 પેન્ડિંગ કેસો તેમજ 1,33,524 પ્રિલીટીગેશનના કેસો મળી કુલ…
View More રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં દોઢ લાખ કેસોનો કરાયો નિકાલમ્યુનિ.કમિશનર સતત ફિલ્ડમાં, પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળી
રાજકોટમાં વરસાદે વિરામ લેતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી. ઝુંબેશ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં…
View More મ્યુનિ.કમિશનર સતત ફિલ્ડમાં, પેચવર્ક અને રોડ રીપેરિંગની કામગીરી નિહાળીરાજકોટ સહિત દેશભરમાં 200 સ્થળે ઇન્કમટેક્સના દરોડા
કલમ 80GGC નીચે રાજકીય પક્ષોને નકલી દાન, ખોટા ટયુશન ખર્ચ-તબીબી બિલ સામે ગેરકાયદે કરમુક્તિ માગનારાઓને સકંજામાં લેવાયા રાજકીય દાનની ખોટી કપાતના સંદર્ભમાં આવકવેરા વિભાગે દરોડા…
View More રાજકોટ સહિત દેશભરમાં 200 સ્થળે ઇન્કમટેક્સના દરોડાકચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોા
કચ્છના લખપતવાળી ક્રીકમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયાના વાવડ મળ્યા છે, જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ અબડાસાની સાંઘી જેટી પાસે બી.એસ.એફ.ને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસુ…
View More કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોાગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે અલગ અલગ સ્થળે દરોડા બે દરોડામાં 21.97 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ રાજકોટના ગોંડલ અને શાપર વેરાવળમાં ગ્રામ્ય એલસીબીએ બે સ્થળે…
View More ગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયોમેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયા
મકાનના ઉપરના રૂમમાં સુતેલા પરિવારને સવારે પાડોશીએ દરવાજો ખોલી બહાર કાઢયા રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલા જીગ્નેશ પાર્કમાં રહેતા મુળ ધંધુકાના જાંજરકા ગામના વતની એવા રિક્ષા…
View More મેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયાચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલો
ચોટીલા તાલુકાનાં સુરજ દેવળ ગામે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી યુવાન પર મોટાભાઇએ ધારીયા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલોસાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું
આજે બપોર બાદ ભારે વરસાદને કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ…
View More સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયુંરાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાત
રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. 1માં રહેતા ફાયનાન્સર અને બિલ્ડર બિશુભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.63)એ પોતાના મૂળ ગામ ભંગડા ખાતે માતાજીના મઢ બહાર તેમની…
View More રાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાત